Home

  • થાતો જાઉં છું – ‘રાઝ’ નવસારવી

    ગીતમાંથી નીકળેલો સૂર થાતો જાઉં છું હું છું તારા કંઠમાં ને દૂર થાતો જાઉં છું . આ કસોટીની ઘડીઓ છે ઓ મારી નમ્રતા હું બધી રીતે જરા મજબૂર થાતો જાઉં છું . હું વધારે પડતો રસ મારામાં લેતો થઈ ગયો ધીમે ધીમે હું હવે મગરુર થાતો જાઉં છું . ના શિખામણ નહીં દિલાસો દો મને…

  • તારામાં ચાલે છે – મુકેશ જોશી

    તારામાં ચાલે છે એક જણ મશાલ લઈ માન્યામાં આવતું ન હોય તો જોઈ લે અજવાળા જેવા અજવાળાએ કીધી છે શ્વાસના કાગળ પર અંતે એ લાલ સહી… . ગાડાં ભરીને કોઈ તારલાઓ ઠાલવે એનાથી બમણું છે તેજ તારે ચહેરે ઝગમગતાં ઝળહળતાં વસ્ત્રો છે પાસ છતાં કેમ તારું મન આમ અંધારાં પહેરે તારામાં ચાલે છે એક જણ…

  • Protected: Happy Birthday To You…

    There is no excerpt because this is a protected post.

  • ગ્લાનિ – જયંત દેસાઈ

    જ્યારે જ્યારે હું કાવ્ય લખવા, હાથમાં પેન ઉપાડું છું કે પવનમાં ફફડતું પાનું ચિત્કારી ઉઠતું લાગે છે, અને ત્યારે પેનને બાજુએ મૂકીને જેવો હું એના પર પેપર વેઈટિયો બળાત્કાર કરું છું, તેવી જ પેનની નીબમાંથી ડબકી પડે છે, લોહિયાળ આંસુઓ જેવી ભૂરી શાહી !! મને સતત લાગ્યા કરે છે ‘: ‘હવે હું કવિ નથી રહ્યો….!!!’…

  • તૃષાતુર – ગુણવંત શાહ

    ઘોંઘાટ મને પજવતો નથી ભીડ મને સતાવતી નથી. છેતરપિંડીથી હું ટેવાઈ ગયો છું અને ઘટામાળિયું જીવન સદી ગયું છે. છતાં ય મને કોઈ પ્રેમ કરે તે ગમે છે. આ દુનિયામાં એકાદ જણ પણ મને ખરેખર ચાહતું હોય તો હું જીવવા માગું છું, ધરાઈને જીવવા માગું છું જેથી ઘોંઘાટ, ભીડ, છેતરપિંડી, ઘટમાળ-બધું ય પાછળ મેલીને નિરાંતે…

  • એકવાર – કાજલ ઓઝા-વૈદ્ય

    એકવાર – બસ એકવાર… તું મારી અંદર ફેલાતો જા ! . આંખનું કાજળ – હોઠની રંગત સાથે લઈને રેલાતો જા. સુક્કા-સુક્કા તતડી ગયેલા, અંગ ઉપર તું છાલક થઈને, ’છપાક’ દઈને, વાગ જોરથી… . રોમ રોમ પર ફીણફીણ થઈ વિખરાતો જા. બંને કાંઠા તોડી નાખી, બસ, ધસમસતો વહી આવ તું. બુંદ બુંદ થઈ, આખેઆખો મારી અંદર…

  • ખારાં જળનાં મીન – કૈલાસ અંતાણી

    અમે તો ખારાં જળનાં મીન સાજન મીઠાં જળમાં કેમ કરીને રહીએ… . ઘરની ભીંતે અંધારાંને અમે જડાવી રાખ્યાં ચણીબોરની જેમ ટપકતાં આંસુને બસ ચાખ્યાં અંધારાને ઓઠે બેઠાં દીવાને અજવાસ હવે તો કેમ કરીને સહીએ… અમે તો ખારાં જળનાં મીન… . બપ્પોરી વેળાનો તડકો અમે ઓઢતાં અંગે કેમ વિચરીએ શરદપૂનમના ચંદ્રોદયની સંગે ધખધખતા આ રણની વાટે…

  • पूछते चलो – साहिर लुधियानवी

    अब आऐ या न आऐ ईधर पूछते चलो क्या चाहती है उन की नजर पूछते चलो . हम से अगर है तर्क-ए-तअल्लुक तो क्या हुआ यारो, कोई तो उनकी खबर पूछते चलो . जो खुद को कह रहे हैं कि मंजिल शनास हैं, उनको भी क्या खबर है मगर पूछते चलो . किस मंजिल-ए-मुराद की…

  • ગીતાંજલિ – રવીન્દ્રનાથ ટાગોર

    મારું અંત:કરણ અસંખ્ય વખત આમ બોલ્યા જ કરે કે, ‘મારે તારો ખપ છે, હે મારા નાથ ! મારે તારો-અને માત્ર તારો જ ખપ છે !’ . જે જે ઈચ્છાઓ મને આડે માર્ગે લઈ જાય છે, તે તમામ ખોટી છે, રોમરોમમાં મિથ્યા છે ! . મને ખાતરી છે કે જેમ રાત્રિનો અંધકાર પ્રભાતનાં કિરણની પ્રાર્થના, પોતાના…

  • मुझी में खुदा था – निदा फाजली

    मुझे याद है मेरी बस्ती के सब पेड पर्वत हवाएँ परिन्दे मेरे साथ रोते थे हँसते थे . मेरे ही दुख में दरिया किनारों पे सर पटकते थे . मेरी ही खुशियों में फूलों पे शबनम के मोती चमकते थे . यहीं सात तारों के झुरमुट में लाशक्ल सी जो खुनक रोशनी थी . वही…

  • Home