-
ક્યાં સુધી ? – ઘનશ્યામ ઠક્કર
શક્યતાનાં દ્વાર સાંકળ બનીશું ક્યાં સુધી ? ખુદ દિશાઓને સમેટી વિસ્તારીશું ક્યાં સુધી ? . આ હથેળીના અજાણ્યા, અટપટા માર્ગો ઉપર, ક્યાં જઈ ખોવાઈશું ? કોને મળીશું ? ક્યાં સુધી ? . આમ તો મૃગજળ સમું ક્ષિતિજોને મળવા દોડવું; તોય ઉંબરને અડી પાછા ફરીશું ક્યાં સુધી ? . અસ્તિત્વના ચગડોળ પર બે પળ ખુશી તો…
-
આપણી વચ્ચે – હિતેન આનંદપરા
આપણી વચ્ચે નિકટતા એમ વીકસતી રહે જેમ કોઈ વૃક્ષ ઉપર વેલ વિસ્તરતી રહે . ગામ ભૂલેલી નદીની જેમ અટવાયા કરું નામ ભૂલેલી નદીની જેમ તું વહેતી રહે . દ્રશ્ય ને અદ્રશ્યનું ભેગા થવું સંભવ બન્યું હું તને જોતો રહું ને તું મને સ્મરતી રહે . સ્પર્શક્ષમ સાંનિધ્ય સાચે બહુ જ દુર્લભ હોય છે આમ તો…
-
ઝંખના (૧)- પલ્લવી શાહ
હું તને મારા હ્રદયમાં સમાવવા માંગુ છું, જેમ એક મા પોતાના બાળકને જન્મ પહેલા જ સમાવી દે એમ. આંખો બંધ રાખીને પણ મા એની ઉપર હેલીઓ વરસાવતી હોય છે. જન્મ્યા પછી કેવું રૂપ હશે, કયા રૂપનું, કયા રંગનું હશે એની એને કશી ખબર હોતી નથી. પણ એનું એક સ્વરૂપ એની મન ઉપર અંકિત થયેલું હોય…
-
મારી આંખનું – મનહર જાની
મારી આંખનું પરબીડિયું ઉઘાડી તું જો… તારે સરનામે લખ્યો કાગળ વાંચી તું જો… . મને રાષ્ટ્રધ્વજ જેમ તું ફરકાવ નહીં આમ હું તો તારો રૂમાલ છું – રૂમાલ; મને ફાવે તે રીતે તું સંકેલી નાખ- આંખ લૂછે લે – ચાલ. . તારી આંગળીમાં ગલગોટા વાવી તું જો… તને પતંગિયું થૈ જતી અટકાવી તું જો… .…
-
तब क्या होता – हरिवंशराय बच्चन
मौन रात ईस भांति कि जैसे कोई गत वीणा पर बजकर अभी-अभी सोई खोई-सी सपनों में तारों पर सिर धर. . और दिशाओं से प्रतिध्वनियॉ जाग्रत सुधियों-सी आती हैं, कान तुम्हारी तान कहीं से यदि सुन पाते, तब क्या होता मधुर प्रतीक्षा ही जब ईतनी, प्रिय तुम, आते तब क्या होता . उत्सुकता की अकुलाहट…
-
શમણાને ફૂટી છે પાંખો – હિતેન આનંદપરા
શમણાને ફૂટી છે પાંખો લઈને નસીબ આજ આવ્યું જીવનમાં અણિયાળી નમણી એ આંખો . વર્ષોથી સૂના આ આંગણમાં આજે શૈશવના પગરવ થયા સંકોરી જાતને બેઠેલાં સ્પંદન અચરજથી ઊભાં થયાં ઉજ્જડ વેરાન સાવ સુક્કી ક્ષિતિજે ઘેરો અંધાર થયો ઝાંખો . ચહેરા પર વીખરાતી વ્હાલપની ભાષાને શોધવાની બોલવાની કેવી મજા રેશમિયા ગાલો પર તરવરતી લજ્જાને છેડવાની તેડવાની…
-
કશે ના જવાનું – ઉર્વીશ વસાવડા
કશે ના જવાનું, બધે પહોંચવાનું કહે જીવ તારું હવે શું થવાનું . તસુભર જગા બસ મળે આ શિખર પર અને આપણે ત્યાં જ ઘર બાંધવાનું . તરસ કૈંક જન્મોની ખિસ્સામાં લઈને મથે શોધવા તું તીરથ ઝાંઝવાનું . મળે બેઘડી ના વિસામો નગરમાં સતત દોડવાનું, સતત હાંફવાનું . વખત છે હવે કાળીને નાથવાનો નથી આપણે જળકમળ…
-
સુખ એટલે દિલોજાન દોસ્તનો સથવારો – ચાર્લ્સ શુલ્ઝ
સુસુખ .સુખ એટલે મહામહેનતે પગ ઉપર ઊંચા થઈને ડીંગડોંગ ઘંટડી વગાડવાનો આનહદ આનંદ. બારણુંબારબારણું ખોલતાં જ તમાર પ્રિય પાત્રને સામે ઊભેલ જુઓ એ પણ સુખ. . સુખ એટલે દિલોજાન દોસ્તનો સથવારો. . એમને વહાલભરી વિદાય પછી હરખની હેડકી આવે એ પણ સુખ. . સુખ એટલે કોઈની રોકટોક વિના છૂટથી કૂદાકૂદ કરવાનો પોચાં પોચાં પાનનો ઢગલો.…
-
પ્રેમ એટલે સહજીવન યાત્રા
પ્રેમ એટલે સહિયારી સફર. . છૂટા પડતી વેળાએ ‘આવજે !’ કહેવાનું ગમે નહીં એ છે પ્રેમ. . પ્રિય પાત્રની વાટ જોઈ તેને બારણેથી પસાર થતા જોવું એ છે પ્રેમ. . ગાલે હાથ ટેકવીને કલ્પનાની પાંખે વિચારે છે કે અત્યારે મારો દોસ્ત શું કરતો હશે ? આ પણ છે પ્રેમ. . ફોનની ઘંટડી વાગે… ને હડી…
-
હું સ્વપ્ન વ્હેચું છું – ઉર્વીશ વસાવડા
સૂતું છે ગામ સન્નાટે, હવે હું સ્વપ્ન વ્હેચું છું પુરાણા સ્વપ્નને સાટે, હવે હું સ્વપ્ન વ્હેચું છું . ન આવે સહેજ અંદેશો કે છે જૂની જણસ આ તો સજાવીને ફરી હાટે, હવે હું સ્વપ્ન વ્હેચું છું . ખબર છે ખેલ ખતરાથી ભરેલો છે અને તો પણ લઈ પાસાઓ ચોપાટે, હવે હું સ્વપ્ન વ્હેચું છું .…
-
Home