-
વિશ્વદર્શન
એક સાંજે- સાત વર્ષના મારા દીકરાએ, એના ખભા કરતાં લગભગ ડબલ સાઈઝની સ્કૂલબેગ ખભેથી ઉતારતાં, મને પૂછ્યું- મમ્મી ! તને ‘ફેઈસ રીડીંગ’ આવડે ? હું જરા ચોંકી ગઈ… પછી-સ્વસ્થ થઈ મેં પૂછ્યું ‘ફેઈસ રીડીંગ’ એટલે શું ? એ બોલ્યો- જો હું તને શીખવું. હું એને એકીટશે જોતી રહી… એ સડસડાટ બોલવા માંડ્યો, આપણે જેની સાથે…
-
સાહિબ-ત્રિપદી(3)
(3) . સાહિબ, સંભાળે છે ધૂરા ઊગેલા મનસૂબા આપોઆપ જ થાતા પૂરા. . ટોળે વળતો સામેથી આ પંથ સામટો પગમાં. મુકામ આવી જીવતો થાતો જાણે કે રગરગમાં. . કાળમીંઢ ચિંતાના પહાડો થાશે ચૂરેચૂરા ! સાહિબ સંભાળે છે ધૂરા. . વાવી જાતું કોણ અને અહીં કોણ ઉગાડી જાતું ? ખેતરના ઊભા શેઢાને એનું અચરજ થાતું !…
-
સાહિબ-ત્રિપદી
(૧) . સાહિબ, આપો એવી માળા એક સામટાં ઉઘાડે એ નાનાં મોટાં તાળાં. . ટાઢ-તાપ વેઠીને નાહક ઊભે મારગ ભટક્યાં ! પડતાં ને આખડતાં તોયે ક્યાંય કદી ના અટક્યાં ! . નજર પડે ત્યાં રુદિયાં કેવાં થૈ જાતાં રઢિયાળાં ! સાહિબ આપો એવી માળા. . એક અગોચર તંતુથી ભમતા જીવને બાંધો. ફાટેલા જીવતરનું વસ્તર હળવે…
-
બસ એ જ તો તકલીફ છે
ખોઈ બેઠો છું ચરણ બસ એ જ તો તકલીફ છે તાગવું છે તપ્ત રણ બસ એ જ તો તકલીફ છે . સાવ જે સામે ઊભા એ હાથ ના ઝાલી શકે ખૂબ ઊંડું છે કળણ બસ એ જ તો તકલીફ છે . એક યુગને આંબવાની હોડ માંડી આપણે છે સિલકમાં એક ક્ષણ બસ એ જ તો…
-
માનવ જીવનની અનંત સંભાવનાઓ
માનવ જીવનની અનંત સંભાવનાઓ-અરુણ ‘યોગી’ પારેખ અમારી દમણિયા સોની જ્ઞાતિના ગૌરવ સમા પદ્મભૂષણ લોર્ડ ડો. ભીખુભાઈ પારેખ તથા તેમના અનુજ શ્રી અરુણ ‘યોગી’ પારેખને બે-ત્રણ વખત સાંભળવાનો મોકો મળ્યો. આજે અહીં શ્રી અરુણભાઈની એક નાનકડી પુસ્તિકા વિશે માહિતી આપું છું. . શ્રી અરુણભાઈની આ પુસ્તિકા ગાગરમાં સાગર સમાન છે. જેમાં એમણે શબ્દશક્તિ, ઈચ્છાશક્તિ અને વિચારશક્તિ…
-
ભયની સૂચિ
દરેક વખત ડરતાં રહેવા કરતાં તો સારું છે એક વાર ડરનું પોતાનું લિસ્ટ બનાવી લે જાણી લે એમના વિશે અને પછી ડરવું એક-એકથી . ડર આવે સૌથી પહેલાં એ બારણેથી જે ખુલ્લું હતું એ કહેતાં- અમે તમને ભય-મુક્ત કરીશું કોને કહીએ એ વખતે અને હમણાં પણ કોને કહીએ સૌથી વધારે એમનાથી જ ડરીએ છીએ. .…
-
કોને ખબર ?
એક પરપોટો પુન: પાણી થશે, કોને ખબર ? આપણી પૃથ્વી ય ધૂળ ધાણી થશે, કોને ખબર ? . જાત ઓળખતાં જ અણજાણી થશે, કોને ખબર ? શાહીના સ્પર્શે સહજ શાણી થશે, કોને ખબર ? . ઊડતા પંખીની પરછાંઈ જે પકડે જાળમાં પારધી એ સતનો સહેલાણી થશે, કોને ખબર ? . આવી પહોંચી છે કોઈ ગંગા…
-
મારું જીવન તમે લઈ લો
[audio:https://heenaparekh.com/wp-content/uploads/2010/09/03-Track-3.mp3|titles=03 – Track 3] . મારું જીવન તમે લઈ લો, અને એને હે પ્રભુ, તમને સમર્પિત થવા દો. . મારા આ હાથ તમે લઈ લો, અને એમને તમારા પ્રેમના આવેગથી ગતિમાન બનવા દો. . મારી ક્ષણો અને મારા દિવસો તમે લઈ લો અને એને અવિરામ સ્તુતિમાં વહેવા દો. . મારા આ પગ તમે લઈ લો…
-
ચાડિયો
ખેતરમાં માણસ આકારનો ચાડિયો જ શા માટે . કોઈ શિકારી બાજ અથવા હિંસુ પશુની પ્રતિકૃતિ મૂકી શકાય . પણ માણસને ખબર છે કે આમ કરવાથી પંખીઓ ડરતાં નથી . તેઓ બાજની પાંખ નીચે બિલ્લીના પેટ ઉપર કે સિંહના મોંની બખોલમાં માળા બાંધશે દાણા ખાશે અને ખવરાવશે . માણસ અને ચાડિયા વચ્ચેનો ભેદ પંખીઓ પારખી શકતાં…
-
વણજારા
ઉતાર પોઠ, સાંઢણી ઝુકાવ, વણજારા ! હવે તો બસ કે આ છેલ્લો પડાવ, વણજારા ! . કયા પડાવનો પીડે અભાવ, વણજારા ! હજી છે કેટલાં બાકી તળાવ, વણજારા ! . કયા તે વણજારાને કરવી રાવ, વણજારા ! દીધો તેં વણજારા જેવો જ ઘાવ, વણજારા ! . ગયાં ક્યાં તાંસળીભર્યા અમલ અને કેસર ? બન્યો શું…
-
Home