-
ગાંઠ બાંધનારા-તુષાર શુક્લ
ગાંઠ બાંધનારા જાણે છે કે ગાંઠના પ્રકાર હોય છે. એમાં એક ગાંઠ ‘સરકણી ગાંઠ’ કહેવાય છે એનો ગાળિયો છૂટવાની મથામણમાં વધુ ને વધુ રૂંધાતો જાય છે. ફાંસીગરનો ગાળિયો, જીવન હરી લે છે. કેટલીક ગાંઠમાં બંને છેડા એવા છૂટા રખાય છે કે સહેલાઈથી છૂટી જવાય. સરકી જવાય. જ્યાં કશુંક તૂટતું હોય અને એને સાચવવું જરૂરી હોય…
-
સૂર્યને-અનંત રાઠોડ “અનંત”
નગર આખું બધી દિશાઓમાં શોધી અને થાકી ગયું છે સૂર્યને, કોઈ વ્હેલી સવારે પૂર્વમાંથી લઇ અને ચાલી ગયું છે સૂર્યને. અચાનક ક્યાં ગયા ઝાકળના ટીપાં, સાચવ્યા’તા આપણે જે ફૂલ પર, હા, નક્કી આપણા બે માંથી કોઈ એક જણ અડકી ગયું છે સૂર્યને. હવે આ સાંજના અંધારને ક્યાં મૂકશું એ પ્રશ્ન છે ચારે તરફ, સમીસાંજે જ…
-
નાસી ગયેલ છે-અનંત રાઠોડ “અનંત”
એ શોધવામાં એક જણ થાકી ગયેલ છે, છીંડુ મુકીને વાડ ક્યાં ચાલી ગયેલ છે. માથે લીધું છે ઘર પ્રતિબિંબોએ આજ તો, નક્કી અરીસો કૈંક તો બાફી ગયેલ છે. એવી રીતે લોકો કરે છે મારી છાનબીન, જાણે કોઈ મારામાં કૈં દાટી ગયેલ છે. તસવીરને જોતી રહી વરસી ગયેલી આંખ, તસવીરમાંની એક નદી નાસી ગયેલ છે. (…
-
આજ-અનંત રાઠોડ “અનંત”
ચીંતા મને એના વિષેની થઇ રહી છે આજ, નાનકડી એ સમજણ શિખામણ દઇ રહી છે આજ. કિસ્સો પતાવી દઉં ? ગળું એનું દબાવીને? તારી પ્રતીક્ષા શ્વાસ છેલ્લા લઇ રહી છે આજ. ઇશ્વર કરે ને કોઇ રસ્તામાં ઉઠાવી જાય, એકલતા ઘરની ક્યાંક ફરવા જઇ રહી છે આજ. ચાકુ લઇ આવી રહ્યા છે સ્વપ્ન સૌ ‘અનંત’, આંખો…
-
કશું કહેવું નથી-અનંત રાઠોડ “અનંત”
વરસો વરસથી ભીતરે ચાલી રહ્યા ઝગડા વિશે મારે કશું કહેવું નથી, દરરોજ ચાલે જીવ સટોસટ યુધ્ધ એ ઘટના વિશે મારે કશું કહેવું નથી. તૈયાર થઇને હોંશથી, સામાન લઇને સૌ સમયસર નીકળ્યા’તા ઘેરથી, ને સ્હેજ માટે બસ ચૂકી ગ્યા એ બધા સપના વિશે મારે કશું કહેવું નથી. શરણાઈ લઇને એક માણસ કોઈ પણ અવસર કે આમંત્રણ…
-
ક્યાંક-અનંત રાઠોડ “અનંત”
કશા કારણ વગર આખા નગરમાં ચોતરફ આ સ્તબ્ધતાનો સ્તંભ એ ખોડી અને ચાલ્યું ગયું છે ક્યાંક, નગરનું એક જણ રસ્તો,પવન, અજવાસ, ભરચક સાંજ ને આવું બધું ચોરી અને ચાલ્યું ગયું છે ક્યાંક. મને વ્હેલી સવારે એ નદીકાંઠે કોઈ બિનવારસી પેટીમાં મૂકેલી દશા માં હાથ લાગેલી, ન જાણે કોણ પેલે પારથી નવજાત બાળકના સમી તારી પ્રતીક્ષા…
-
મને હાથમાં લઇને-અનંત રાઠોડ “અનંત”
મને હાથમાં લઇને બાળકની જેમ જ રમે છે ને ભાંગીને ભુક્કો કરે છે, પછી યાદ આવું છું ત્યારે ફરીથી એ જ્યાં ત્યાંથી વીણીને ભેગો કરે છે. મને સાંજ દરરોજ જાદુગરીની અનોખી કરામત બતાવે છે સાંભળ, પ્રથમ એક ટુકડો સ્મરણનો એ લે છે પછી એ જ ટુકડાનો ડૂમો કરે છે. નગરની આ રોનકને આંખોમા આંજી ને…
-
ગાંઠના પ્રકાર-તુષાર શુક્લ
ગાંઠ બાંધનારા જાણે છે કે ગાંઠના પ્રકાર હોય છે. એમાં એક ગાંઠ ‘સરકણી ગાંઠ’ કહેવાય છે એનો ગાળિયો છૂટવાની મથામણમાં વધુ ને વધુ રૂંધાતો જાય છે. ફાંસીગરનો ગાળિયો, જીવન હરી લે છે. કેટલીક ગાંઠમાં બંને છેડા એવા છૂટા રખાય છે કે સહેલાઈથી છૂટી જવાય. સરકી જવાય. જ્યાં કશુંક તૂટતું હોય અને એને સાચવવું જરૂરી હોય…
-
એક ઉપયોગ-તુષાર શુક્લ
ગાંઠનો એક ઉપયોગ છે તૂટતાને, છૂટતાને જોડવા માટે, સાથે રાખવા માટે, સંબંધાવા માટે. હિન્દુ વિધિમાં લગ્નપ્રસંગે બંધાતી છેડછેડી પણ એક ગાંઠ જ છે. લગ્નગ્રંથિ શબ્દમાં ગ્રંથિ છે જ લગ્ન એટલે બે જણનું સાથે હોવું. ગ્રંથિ એટલે એમનું સાથે જોડાવું. એ જોડે છે, અને છૂટા થતાં રોકે છે. છેડાછેડીને છૂટાછેડામાં પરિણમતા અટકાવે છે. ગાંઠનો આ હકારાત્મક…
-
આપણને અનુકૂળ-તુષાર શુક્લ
આપણને અનુકૂળ જ આપણને આનંદ આપે છે. ગ્રંથિના ગોગલ્સ દ્રશ્યને ઈચ્છિત રંગ આપે છે, અને પ્રકાશને ગાળી નાખે છે. ભરબપોરે ઢળતી સાંજનો ભ્રમ રચે છે. સહેજ અમથી પ્રતિકૂળતા મૂંઝવી જાય છે મનને. ગ્રંથિનું ગણિત લાગણીની ભાષાના પેપરમાં ઓછા માર્કસ અપાવે છે. ગાંઠ પડે ત્યારે સૌથી પહેલો ભોગ બને છે સહજતા. સરળતાથી પરોવાવું શક્ય નથી રહેતું,…
-
Home