-
અમારા બધા ગમ
“મોરપીંછ” માટે નવી ગઝલ લખી આપવા બદલ હું શ્રી કાંક્ષિતભાઈ મુન્સીનો ખૂબ આભાર માનું છું.
-
પ્લાસ્ટર સ્ટોરી
શનિવારે સવારે વિચાર્યું કે આવતી કાલે ગુરુપૂર્ણિમા છે તો એ નિમિત્તે એક ખાસ લેખ સાઈટ પર મૂકવો. અને જે સાંજે ઘરે જઈને ટાઈપ કરવો. પણ બપોરે ઓફિસમાં ખુરશી પર બેસીને મારું કામ કરતી હતી. ઊભી થઈ તો પગ વાંકો થઈ ગયો અને પડી જ જવાયું. પરિણામ સ્વરૂપ પગમાં ફ્રેક્ચર થયું અને પ્લાસ્ટર લગાવ્યું છે. .…
-
पहचान लें
प्रिय विजय मूर्ति, प्रेम. मैं यात्रा करुं या न करुं-बोलूं या न बोलूं ईससे कोई भी भेद नहीं पडेगा, उनके लिए जो कि मेरे साथ चलने को तैयार है. उनके लिये रुके हुए भी मेरी यात्रा जारी रहेगी और मौन में भी मैं बोलता रहूंगा. शरीर भी मेरा निराकार में खो जाये, तो भी मेरे…
-
અજ્ઞાત !
ગલીને નાકે યુવાન છોકરી કપડું પાથરીને મેઘધનુષ વેચવા બેઠી હતી. . કેટલાક લોકોએ છોકરી પણ જોઈ અને મેઘધનુષ પણ જોયાં. . કેટલાક લોકોએ માત્ર છોકરી જોઈ પણ મેઘધનુષ જોયાં નહીં. કેટલાક લોકોએ માત્ર મેઘધનુષ જોયાં પણ છોકરી જોઈ નહીં. . કેટલાક લોકોએ છોકરી પણ ન જોઈ અને મેઘધનુષ પણ ન જોયાં. અહિંયા તો કશું જ…
-
પરભુભાઈ !
આ સુખ છાતી ભીંસે છે, ઓ પરભુભાઈ ને દુ:ખ બેઠું રીસે છે, ઓ પરભુભાઈ ! ફ્રીઝ, ટી.વી., વોશિગ મશીનના ચક્કરડાં દર હપ્તે મને પીસે છે, ઓ પરભુભાઈ ! દેવું, ગરીબી, અભાવ, તંગી ને ટેન્શન તમાશા…ખાલી ખીસે છે, ઓ પરભુભાઈ ! વ્યાજ પઠાણી શાહુકારો ગયા છે લઈ કૈં પરસેવા ખમીસે છે, ઓ પરભુભાઈ ! સાંજ પડી…
-
કોણ છે?
હું સતત મરતો રહ્યો, જીવે તે કોણ છે? આ હવાના વસ્ત્રને સીવે તે કોણ છે? http://www.heenaparekh.com પુષ્પ થૈને વૃક્ષડાળે હું ખીલી રહું; મૂળભીનાં જળ સતત પીએ તે કોણ છે? http://www.heenaparekh.com હું મને પણ આયનામાં જોઈ ના શકું; આંખની પાછળ રહી જુએ તે કોણ છે? http://www.heenaparekh.com હું પણછ ને હું જ પંખી, ડાળ છું અહીં; બાણ…
-
મરવું
. કોઈએ કહ્યું છે : માણસ જન્મે ત્યારે તેનું લગ્ન પણ નક્કી થઈ જાય છે મરણ સાથે. આમ કહેનારનો સંકેત મરણની સુંદરતા તરફ હશે ? કે લગ્નની ભયંકરતા તરફ ? . ‘મરવું’માંથી વાસ આવે છે બાકસમાં પુરાયેલા કાનખજૂરિયાની, કોહવાતા લાકડાની, મરઘાના ખાતરની, વરસોથી ન ખૂલેલા, હવડ હવાબારી વગરના સંબંધની, લોટામાં ચાર પાન મૂકો સાહે…બ, કાંઠલે…
-
તારી બારી પર
તારી બારી પર ઝરમર ઝરમર વરસાદ પડે છે તે હું છું તારી બારી પર એક ફૂલ ઝૂકેલી ડાળી છે તે હું છું તારી બારી પર એક પંખીનો ટહુકો છે તે હું છું તારી બારી પર હવાની અદ્રશ્ય લ્હેરખી છે તે હું છું. ઉઘાડ-બંધ થતી તારી બારી તે પણ હું છું તારી બારીની અંદર કે બહાર…
-
એક ને એક અગિયાર
[મારા સૌરાષ્ટ્રના પ્રવાસ દરમ્યાન બસમાં અમારી બાજુની જ સીટ પર ઉષાબેન જોષી નામના સહપ્રવાસી હતા. પ્રથમ નજરે તેઓ ગૃહિણી જેવા જ દેખાતા હતા. રોજ તેઓ દરેક સ્થળ વિશે વિગતે ડાયરીમાં નોંધ કરતા હતા. એક દિવસ તેમની સાથે તેમની આ આદત વિશે વાત થઈ તો જાણવા મળ્યું કે તેઓ લેખિકા છે અને બાળવાર્તા, નવલિકા, જીવનચરિત્ર, કવિતા,…
-
ચિરએકલપણાના પ્રવાસી
ન એકેય બારી કદી પણ ન વાસી, અમે ચિરએકલપણાના પ્રવાસી. ઉદાસી ફૂલોની મહેંક બારમાસી, અમે ચિરએકલપણાના પ્રવાસી. અમારી જ સાથે થતી મોજ ખાસ્સી, અમે ચિરએકલપણાના પ્રવાસી. અમારી હવેલી અમે એમાં દાસી, અમે ચિરએકલપણાના પ્રવાસી. ઉજાણીમાં કેવળ અમે ને ઉદાસી, અમે ચિરએકલપણાના પ્રવાસી. અગોચર સફર ને અદીઠો ખલાસી, અમે ચિરએકલપણાના પ્રવાસી. અમારી જ ભીતરના કાયમ નિવાસી,…
-
Home