-
કેમ રહેવાય કહો છાનાં?-“આનંદ” મુનિચંદ્રજી
ભીતરના તાર સ્વયં રણઝણતા થાય હવે કેમ રહેવાય કહો છાનાં? ગુંજન ના હોય અને સૂરો સંભળાય હવે કેમ રહેવાય કહો છાનાં? દુ:ખમાંયે મુરઝાવા દીધી ના લીલપ કે, ચહેરાઓ સ્મિત વડે દોર્યા, જલી જલી મેળવી છે જાહોજલાલી અને પાનખરોમાંય સદા મ્હોર્યા ! ભડભડતા દરિયા તરી નૌકા હરખાય હવે કેમ રહેવાય કહો છાનાં? લાગણીઓ લોહી…
-
टुकडे-टुकडे दिन बीता-मीना कुमारी
टुकडे-टुकडे दिन बीता, धज्जी-धज्जी रात मिली जितना-जितना आंचल था, उतनी ही सौगात मिली रिमझिम-रिमझिम बूंदो में, जहर भी है और अम्रुत भी आंखे हंस दीं दिल रोया, यह अच्छी बरसात मिली जब चाहा दिल को समझें, हंसने की आवाज सुनी जैसे कोई कहता हो, ले फिर तुझको मात मिली मातें कैसी घातें क्या, चलते रहना…
-
મિત્રને યાદ કરવો એટલે-કવિતા ચોકસી
મિત્રને યાદ કરવો- એટલે ઘટ્ટ અંધકારમાં ખુલ્લું-ખુલ્લું રડી દેવું અને પછી ઓચિંતું હસી પડવું. તું સંવેદી શકે કે હું તને યાદ કરી રહી છું? ગાઢા શિયાળામાં તેં દીધેલી સગડીનો કેસરિયો ઉજાસ મારા રુંવે-રુંવે આછેરી ગરમાશ ભરી ગયો છે. ભર વરસાદે તેં મોકલાવેલો ફોરાંભર્યા લીલા પાંદ નો પત્ર પીળો પડી રહ્યો છે અને મારી આંખમાં ચમકી…
-
માણસ-વેણીભાઈ પુરોહિત
કરવતથી વહેરેલાં ઝેરણીથી ઝેરેલાં કાનસથી છોલેલાં, તોય અમે લાગણીનાં માણસ. બોમબોમ બીડેલાં પંખાળાં સાંબેલાં, તોપ તોપ ઝીંકેલાં, આગ આગ આંબેલાં, ધણધણ ધુમાડાના બહેરા ઘોંઘાટ તણી ઘાણીમાં પીલેલાં: તોય અમે લાવણીનાં માણસ. ખેતરમાં ડૂંડામાં લાલ લાલ ગંજેરી, શ્યામ શ્યામ સોનેરી, ભડકે ભરખાયલ છે: દાણા દુણાયલ છે: ઊગવાના ઓરતામાં વણસેલાં કણસેલાં- તોય અમે વાવણીનાં માણસ. ભૂખરાં ને…
-
હેતનો અનગળ ખજાનો-સ્નેહી પરમાર
હેતનો અનગળ ખજાનો ખૂલશે બંધ થાશે દ્વાર પાંખો ખૂલશે ખૂલવાનો અર્થ જાણી લો પ્રથમ દ્વાર ખખડાવો, દીવાલો ખૂલશે દુનિયાની કોઈ પણ દુર્ગમ જગા જાતના ભોગળ હટાવો, ખૂલશે ફૂલની સમજણ લઈ ખખડાવજો ખોલનારો આખ્ખે-આખ્ખો ખૂલશે ત્યારે તારાં દ્વાર થાશે દ્વારકા મારી ભીતરનો સુદામો ખૂલશે ખૂલવા ઉપર લખી આખ્ખી ગઝ્લ ક્યારે ‘સ્નેહી’ તારી આંખો ખૂલશે ( સ્નેહી…
-
जिन्दगी तुने लहू लेके-राजेश रेड्डी
जिन्दगी तुने लहू लेके दिया कुछ भी नहीं तेरे दामन में मेरे वास्ते क्या कुछ भी नहीं आप ईन हाथों की चाहें तो तलाशी ले लें मेरे हाथों में लकीरों के सिवा कुछ भी नहीं हमने देखा है कई ऎसे खुदाओं को यहॉ सामने जिनके वो सचमुच का खुदा कुछ भी नहीं ये अलग बात…
-
रिश्ते बस रिश्ते होते हैं-गुलजार
रिश्ते बस रिश्ते होते है कुछ ईक पल के कुछ दो पल के कुछ परों से हलके होते हैं बरसों के तले चलते-चलते भारी-भरकम हो जाते हैं कुछ भारी-भरकम बर्फ के-से बरसों के तले गलते-गलते हलके-फुलके हो जाते हैं नाम होते हैं रिश्तों के कुछ रिश्ते नाम के होते हैं रिश्ता वह अगर मर जाऍ…
-
આવ્યો અગમનિગમથી સાદ..-કૈલાસ અંતાણી
આવ્યો અગમનિગમથી સાદ કે ચાલો વાર ન કરશો ઊપડો અંતરિયાળ કે ચાલો વાર ન કરશો. કરો સાબદા ઊંટો, અશ્વ પલાણો ભવરણ કરવું પાર કે ચાલો વાર ન કરશો. ઊપડો અંતરિયાળ કે ચાલો વાર ન કરશો. છોડી નાંખો લંગર શઢ સંકોરો સંકેલી લો જાળ કે ચાલો વાર ન કરશો ઊપડો અંતરિયાળ કે ચાલો વાર ન કરશો.…
-
દુનિયા જેને સુખ કહે…-અનિલ જોશી
મારે દુનિયા જેને સુખ કહે છે એ સુખ ધોળે ધરમેય જોઈતું નથી. મને ખબર છે કે રતિક્રીડા એ ચામડીનું સુખ છે. સૌન્દર્ય એ આંખનું સુખ છે. સ્વાદ એ જીભનું સુખ છે. પ્રશંસા એ કાનનું સુખ છે. વાહન એ પગનું સુખ છે. સત્તા એ અહંકારનું સુખ છે. અને સુગંધ એ નાકનું સુખ છે. એ બધાં સુખોના…
-
અહમની સરહદોમાંથી…-રાઝ નવસારવી
અહમની સરહદોમાંથી નીકળવું ખૂબ અઘરું છે અને સંગમના પાણી જેમ મળવું ખૂબ અઘરું છે કોઈ મહેણું નહીં મારે કે મેં કોશિશ નથી કીધી હું જાણું છું કે પત્થરનું પીગળવું ખૂબ અઘરું છે હું જઈ એકાંતમાં બેઠો છતાંયે ફેર ન પડ્યો જગતની ભીડમાં તો ખુદને મળવું ખૂબ અઘરું છે ખુદાનું નામ લઈ આગળ વધો કેડી મરણની…
-
Home