Home

  • હવે એક માત્ર-સાહિલ

    હવે એક માત્ર વિકલ્પ છે – તમે જ્યાં હશો – અમે ત્યાં હશું અને વાત કેવી અનન્ય છે – તમે જ્યાં હશો – અમે ત્યાં હશું તમે છો અરીસાની સાવ સામે – અમે અરીસા પછીતમાં બધાં દ્રશ્ય સરખા સુરમ્ય છે – તમે જ્યાં હશો – અમે ત્યાં હશું તમે એટલે ઉત્તર દિશા –અમે એટલે દક્ષિણ…

  • कब तुम बात करोगे-चिनु मोदी

    हम से कब तुम बात करोगे खामोशी बरखास्त करोगे ? हम से… बेसब्री से इंतेझार है गुलशन गुलशन यार यार है सन्नाटे की सोट सोय है यार, सितारे बेशुमार है- ऐसे में भी रसम निभा कर तन्हाई तहेनात करोगे ? हम से… यादों का सैलाब नहीं है जीने का असबाब नहीं है, तेरी गली से…

  • ઘર-પ્રીતમ લખલાણી

    ૧. બાળકો મજેથી કોઈ ખૂણે ઘર ઘર રમતાં હોય છે, તે ક્ષણે ઘરનું સાચું સુખ આપણી આસપાસમાં ઊઘડતું હોય છે ! ૨. વાત જો ફક્ત બંગલો જ બાંધવાની હોય તો રોજ બાંધી શકીએ, પણ એક ઘર બનાવતાં તો કદાચ આખું આયખું વીતી જાય ! ૩. ‘ભલે પધાર્યા’નું તોરણ નહીં પણ ઉંબરાનું વાતાવરણ તમને આવકારવા ઓતપ્રોત…

  • રસ્તો-પ્રીતમ લખલાણી

    ૧. અકાળે યાદ આવી જાય બાળપણ તો હડી કાઢતો મૂઠી વાળી આવી ચડે રસ્તો ગામને પાદર. ૨. મૃગજળ પાછળ દોડતો રસ્તો ખોવાઈ ગયો રણની રેતીમાં. ૩. ગુલમહોરની ખોજમાં રસ્તો દિ’ આખો રઝળ્યા કરે શહેરની ગલીઓમાં. ૪. બુદ્ધ ક્યારેક નગરમાં પાછા ફરશે એ આશાએ રસ્તો પૂનમની રાતે જોતો રાહ યુગોથી. ૫. આમ એકાએક નગર છોડી હું…

  • ત્રણ ગઝલ – શયદા

    ૧. નથી ઈકરાર સમજીને, નથી ઈનકાર સમજીને, તમે પણ ક્યાં કરો છો વાત કે વહેવાર સમજીને. છરી એણે જ આ મારા ગળા ઉપર ચલાવી છે; ગળે જેને લગાડ્યા’તા ગળાનો હાર સમજીને. હજારો સારનો એ સાર કે જીવન અસાર છે; પછી હું શું કરું ‘શયદા’ જીવનનો સાર સમજીને. ૨. નજરના તીર જોતાં હું જગાડીને જિગર બોલ્યો,…

  • एक ही राह-इमरोज़

    सामने कई राहें दिख रही थी मगर कोई राह ऐसी न थी जिसके साथ मेरा अपना आप चल सके सोचता कोई हो मंजिल जैसी राह… वह मिली तो जैसे एक ज्म्मीद मिली जिन्दगी की यह मिलन चल पडा हम अकसर मिलने लगे और मिलकर चलने लगे चुपचाप कुछ कहते, कुछ सुनते चलते-चलते कभी-कभी एक-दूसरे को…

  • રાતરાણી-પ્રીતમ લખલાણી

    ૧. ગુલાબના આગમનમાં રાતરાણી સવાર લગી ફળિયે જાગતી બેસી રહી. ૨. ફળિયું આખું સ્વપ્નની રજાઈ ઓઢી ઊંઘી જાય ત્યારે ચોરપગલે રાતરાણી શેરીમાં રઝળવા ચાલી નીકળે. ૩. ‘દિ’ આખો ગામમાં શું થયું ? આ સમાચાર ઘુવડ પૂછે રાતરાણીને. ૪. ઘસઘસાટ ઊંઘતા સૂર્યની ચાદર ખેંચતી રન્નાદે કહે, ‘હવે ઊઠો, ફળિયે રાતરાણી તમારા ઈંતેજારમાં બગાસાં ખાય છે ?’…

  • લોહીથી લથબથ-પરાજિત ડાભી

    આંસુઓનો ભવ્ય જે ઈતિહાસ છે એને તમારે વાંચવો પડશે. અક્ષરો રુપે લખેલો શ્વાસ છે એને તમારે વાંચવો પડશે. સાવ સીધીને સરળ ભાષા વડે મારા હૃદયનાં તૂટવાનો એક, કારસો મેં વર્ણવેલો ખાસ છે એને તમારે વાંચવો પડશે. લોહીથી લથબથ થયેલા લાગણીનાં પ્રેત ભટકે પૃષ્ઠની વચ્ચે, હાંસિયો પણ લાશનો આભાસ છે એને તમારે વાંચવો પડશે. સૂર્ય નામે…

  • દરિયો-પ્રીતમ લખલાણી

    ૧. નદીઓને એકમેક સાથે ઝગડતી જોઈ, દરિયો પથ્થરપર માથું પછાડે છે ! ૨. ગુમ થઈ ગયેલી નદીના વિરહમાં દરિયો રેતીમાં શંખલાં વીણ્યા કરે. ‘કોઈક હોડી નદી મળ્યાના સુખદ સમાચાર લાવે!’ ૩. કાંઠે રમતાં બાળકો સાથે ઘર ઘર રમવા દરિયો હડી કાઢતો આવે. ( પ્રીતમ લખલાણી )

  • પર્વત-પ્રીતમ લખલાણી

    ૧. ટેલિફોન પર ધૂંઆપૂંઆ થતા દરિયાને પર્વતે કહ્યું : ‘જરા ધીરજ રાખ તને મળવા નદી ક્યારની અહીંથી નીકળી ગઈ છે !’ ૨. વાદળ કોઈ દિવસ નદીના સુખદ વાવડ લઈને આવશે ! એ આશાએ પર્વત આભ સામે આંખ સામે તાકીને બેસી રહે છે. ૩. પલાંઠી વાળીને બેઠેલ દેવતાઓને પર્વતે કહ્યું : ‘ક્યારેક હેઠા ઊતરીને જુઓ તો…

  • Home