Home

  • બગાવત-પ્રણવ ગોળવેલકર

    એ‘નેવર હેટ યોર એનિમીઝ, ઇટ અફેક્ટસ યોર જજમેન્ટ’ – ધ ગોડ ફાધર ક માણસની પત્નીને એના પિતરાઈ ભાઈએ જાહેરમાં નગ્ન કરવાનો પ્રયાસ કર્યો. એ માણસનું દિમાગ ભયાનક ક્રોધથી ફાટી ગયું. વર્ષો સુધી રોજ એ અપમાનનો ઘૂંટ પીતો રહ્યો અને જીવતો રહ્યો. ચૌદ વર્ષ બાદ એણે એ પિતરાઈને પકડ્યો અને બેરહેમીથી ફટકાર્યો. બેહદ ક્રૂરતાથી એની છાતી…

  • પથ્થર-પ્રીતમ લખલાણી

    ૧. હે પથ્થર, જો તને હૃદય ન હોત તો ! શું રામ ક્યારેય સીતાના હૃદય સુધી પહોંચી શક્યા હોત ખરા ! ૨. જે પથ્થરો ફૂલોનો બોજ ઉઠાવવા સમર્થ બને છે ! શું તે જ ઈશ્વર તરીકે પૂજાય છે ? ૩. પ્રત્યેક પથ્થરને ઈશ્વર થવું હોય છે ! પણ હથોડી ને ટાંકણું જોઈ માર્ગની કોરે બેસી…

  • સમય-અંકિત ત્રિવેદી

    જિંદગી થોડાક પડછાયાઓ જેવી ઊગતી તડકાની વચ્ચે સાંજનો ભાર હળવો થાય એવી રાતમાં સ્વપ્ન આંજી દોડતા રાખે દિવસભર ઓનલાઈન વોટ્સઅપ હોઈએ ત્યાં જ પકડાઈ જવાતું કોઈના મેસેજથી… આવવો જોઈએ મેસેજ જેનો એને કરવો પડતો સામેથી હંમેશાં લાગણી ટચ સ્ક્રીન જેવી થઈ ગઈ છે ખૂલવાનું હોય ત્યારે ના ખૂલે ને ખૂલે તો ટેરવાને ન્યાલ કરતા સ્પર્શ…

  • અંદર ને અંદર-પન્ના નાયક

    અંદર ને અંદર આનંદ મને એટલો કે બહાર એને કેમ કરી બતાવું ? આનંદ એ દરિયાની માછલી નથી કે જાળમાં ઝાલીને લઈ આવું. ડાળીને પહેલી વાર ખીલે છે ફૂલ એને ઝાડનો આનંદ કહેવાય કે નહીં ? મૂળિયાંને કોણ જાણે શુંનું શું થતું હશે આટલો આનંદ કદી જીરવાય કે નહીં ? પંખી જો હોય તો પીંજરામાં…

  • બહુ બીક લાગે છે-પરાજિત ડાભી

    હવે આ માણસોની વાતની બહુ બીક લાગે છે. મને મારી જ ખુદની જાતની બહુ બીક લાગે છે. દિવસનાં સૂર્યનો રંજાડ સહેવાની પડી આદત, મને ઝળહળ થતી આ રાતની બહુ બીક લાગે છે. કરે છે કંટકો જે ઘાવ એ તો હોય છે સારા, મને ફૂલો તણા આઘાતની બહુ બીક લાગે છે. કરે ઘૃણા જગતનાં લોક તે…

  • અને-માધવ રામાનુજ

    વરસે અનરાધાર અને મન કોરું કોરું ! તરસે લથબથ પ્રાણ અને મન કોરું કોરું ! અંતરમાં એકલતાનું રણ ધોમ ધખે છે ત્યારે, પગરવને અંકૂરિત કરવા બીજ રોપશો ક્યારે ? મૃગજળ સમા વિરહના દરિયા ને સ્મરણોનું ફોરું… વરસે અનરાધાર અને મન કોરું કોરું… અમને અંતરિયાળ મળ્યું એ હતું કયું અજવાળું ! એક જ ઝબકારે અનંતને આરપાર…

  • ફૂલના આંસુ-પન્ના નાયક

    ભમરાએ કદી, કોઈ દિવસ ફૂલનાં આંસુ લૂછ્યાં હોય એવું આજ લગી જાણ્યું નથી. એ તો આવે ને જાય ગીત એનાં જ ગાય ને જતાં જતાં ડંખ એક મૂકી જાય. માની લ્યો કે ક્યારેક, કદાચ કોઈ ભમરાએ ફૂલનાં આંસુ લૂછ્યાં હોય તો ભમરાઓની સભા ભરાય ને એમાં જાહેર થાય કે આવું તે થાય ? ચાલો, આ…

  • તેં સાંભળ્યું ?-પરાજિત ડાભી

    આપણે ભૂલા પડ્યા એ ખૂબ મોટું રણ હતું – તેં સાંભળ્યું ? ને ફરી પાછા મળ્યાનું એજ તો કારણ હતું – મેં સાંભળ્યું. કોઈ લીલા વૃક્ષ ઉપરથી ઉડેલી વાદળી – તેં સાંભળ્યું ? હા, પલળતું ત્યાં અજાણ્યું એક કોરું જણ હતું – મેં સાંભળ્યું. ધૂંધળા ચહેરા હંમેશા ફૂટવાથી થરથરે – તેં સાંભળ્યું ? હા, ખરેખર…

  • માણસ હોવું એટલે…-સુરેશ કુસુંબીલાલ

    માણસ હોવું એટલે પોતાના પગ પર ઊભા રહેવું અને હાથ પાસેથી ફક્ત હાથનાં કામ કરાવવાં માણસ હોવું એટલે પોતાનો રોટલો વહેંચીને ખાવો અને રાજી થવું. માણસ હોવું એટલે પોતે પગથિયાં બનીને બીજાંને આગળ વધારવાં માણસ હોવું એટલે નિર્દોષ સસલાંને જંગલી ઝરખથી બચાવવું અને, ગાંડીવ ઉઠાવવું. માણસ હોવું એટલે વિકર્ણ બની કૌરવોનો વિરોધ હસ્તિનાપુરમાં કરવો માણસ…

  • અધ્યાહાર-ચિહ્ન-નીતા રામૈયા

    એ દુકાનમાંથી બહાર આવી કારનું બારણું ખોલ્યું અનાજ અને શાકભાજીના થેલા એણે પાછલી સીટમાં મૂક્યા એ સીધી ઘર પહોંચી ભૂખ્યાં થયેલાં ઘરના લોકોની આગોતરી ફરિયાદ લઈને મોઢું વકાસીને ઊભું રહેલું રસોડું પોતાની ગેરહાજરીમાં સરકસના ખેલ રમ્યા પછી ત્રણેય બાળકોના ચહેરા ઉપર કોરાયેલું તોફાન એકને ભણાવવાનું બીજાને દાક્તર પાસે લઈ જવાનું ત્રીજાને રમતું રાખવાનું બધાં ને…

  • Home