Home

  • ત્યાં ચૂપ થઈ જવાનું-સંજુ વાળા

    સેલ્ફીથી ધૂમ મચાવે ત્યાં ચૂપ થઈ જવાનું પોતાનાં ગીત ગાવે ત્યાં ચૂપ થઈ જવાનું નાચીને મન મનાવે ત્યાં ચૂપ થઈ જવાનું નખનેય ના જલાવે ત્યાં ચૂપ થઈ જવાનું શાસ્ત્રાર્થ કે પ્રમાણો લિજ્જતથી પડતાં મૂકી પંડિતજી પાન ચાવે ત્યાં ચૂપ થઈ જવાનું વરસાદ વીજળીનો સંબંધ પૂછીએ તો તું આંખ ઝિલમિલાવે ત્યાં ચૂપ થઈ જવાનું એ રોજ-રોજ…

  • છલકાઈ ગઈ-સંજુ વાળા

    સમજ પણ વિસ્તરીને છેવટે છલકાઈ ગઈ ઘણીએ ધારણા તૂટી, જરા વળ ખાઈ ગઈ કદી ઓવાળ શ્રીફળ-ચૂંદડી કાંઠે મૂક્યાં નદી, દરિયાનો વૈભવ ભાળીને ભરમાઈ ગઈ હજારો હાથ જેને ઝીલવા ઊંચે ઊઠ્યા એ ઉલ્કા અધવચાળે આવીને વીખરાઈ ગઈ અચંબો આપવાની ટેવ તારી આગવી જ્યાં મળવાનું કહ્યું’તું એ જગા ભુલાઈ ગઈ નવાનક્કોર તમને તોર ચડતા જોઈને બિચારી કાચી-કૂણી…

  • તો હા પાડું-સંજુ વાળા

    આ પથ્થરોમાંથી પણ કૈં જડે તો હા પાડું તું ભીંત ભેદીને આવી મળે તો હા પાડું હૂં ઢાળું એવા જ ઢાળે ઢળે તો હા પાડું કાં અનુભવાય સતત તાળવે તો હા પાડું નવાણ સાવ વસૂકી ગયાંછે આંખોનાં ફરીથી તેજ એમાં તરવરે તો હા પાડું અરજ, વિનંતી છતાં ના માને તે ઈશ્વરને પ્રગટ થવું પડે હસ્તાક્ષરે…

  • કાવડ !-રિષભ મહેતા

    એમ જુઓ તો બધું બરાબર; એમ જુઓ તો ગરબડ એમ જુઓ તો બજાર ખુલ્લી; એમ બંધ છે સજ્જડ ! મને એક દિ’ ખૂણામાં લઈ જઈ ગઝલ કાનમાં બોલી- ‘ભલે ચાહતો હોય મને તું; મને ગમે ત્યાં ના અડ !’ સહેજ વિચાર્યું લાવ જરા હું ચિત્ર ભૂખનું દોરું એ પહેલાં તો બળવા લાગ્યો કાગળ મારો ભડભડ…

  • મૌનના ભડકા-અનંત રાઠોડ ‘અનંત’

    વરસો વરસથી ભીતરે ચાલી રહ્યા ઝગડા વિશે મારે કશું કહેવું નથી દરરોજ ચાલે જીવ સટોસટ યુદ્ધ એ ઘટના વિશે મારે કશું કહેવું નથી તૈયાર થઈને હોંશથી, સામાન લઈને સૌ સમયસર નીકળ્યા’તા ઘેરથી, ને સહેજ માટે બસ ચૂકી ગયા એ બધા સપનાં વિશે મારે કશું કહેવું નથી શરણાઈ લઈને એક માણસ કોઈ પણ અવસર કે આમંત્રણ…

  • હવે ?-સોનલ પરીખ

    કોઈ રસ્તો જેના પર અનંત ચાલ્યા કરવાનું ગમે તે ડેડ એન્ડ નીકળે ને પાછા વળવું પડે તેમ બને પણ હવે ક્યાં જવું ? કેટલું ચાલવું ? ક્યાં ઊભા રહેવું ? જેને વટાવી ચૂકી છું તે પથ્થરો પર બપોરનો તડકો આંખ મીંચીને પડ્યો છે કયા પથ્થર પર મારો અજંપ પડછાયો પાડું ? કોઈ વળાંક કે કોઈ…

  • इन्तजार-ईमरोझ

    एक खुदाई से एक दीवार पर ये लिखा मिला मैं एक कविता अकेली खडी समय को कह रही हूं कि अपने वजूद से मैं अपने आपको जीने के लिए एक जिन्दगी का इन्तजार कर रही हूं – सदियों से… लिखने वाला तो मुझे लिख कर भूल ही गया है कि उसे मुझे जीना भी है…

  • पेड-ईमरोझ

    कल तक जिन्दगी के पास एक पेड था जिन्दा पेड फूलों फलों और महक से भरा… और आज जिन्दगी के पास सिर्फ जिक्र है – पर है जिन्दा जिक्र उस पेड का… पेड जो अब बीज बन गया और बीज हवाओं के साथ मिल कर उड गया है पता नहीं किस धरती की तलाश में……

  • रखजा-हनीफ साहिल

    भूली बिसरी कहानीयां रखजा, कुछ तो अपनी निशानीयां रखजा. फिर न रक्से बहार याद आए, झर्द शाखों पे तितलीयां रखजा. कच्ची नींदों के ख्वाब की ताबीर, आज पलकों के दरमियां रखजा. हिज्र की ईन सियाह रातों में, चांदनी की तजल्लीयां रखजा. मेरे लफझों को शादमानी दे, फिर गजल में रवानीयां रखजा. तेरी मेरी शरारतें शिकवे,…

  • ચીંધાય ગૈ-અંજુમ ઉઝયાન્વી

    વાંસની મૂડી બધી ખર્ચાય ગૈ, ધૂળ અંતે ધૂળમાં વેરાય ગૈ ! ખેલ છે કે વેર છે, કોને ખબર, શાંત જળમાં કાંકરી ફેકાય ગૈ ! જિંદગીભર સાચવી રાખી હતી, એ કિતાબો પસ્તીમાં વેચાય ગૈ ! ટાઢ તડકો ભાગ્ય ના ભેરુ થયા, વેદના શું ચીજ છે ભૂલાય ગૈ ! ક્યાં જવું નક્કી કરી શક્યો નહીં, વાટ, તારા…

  • Home