Home

  • ક્યાં કશું કહેવાય છે અંદર ને અંદર – સુરેન્દ્ર કડિયા

    ક્યાં કશું કહેવાય છે અંદર ને અંદર મ્યાન પણ મૂંઝાય છે અંદર ને અંદર સોંસરો નીકળે પવન જે નાભિમાંથી આજ એ અટવાય છે અંદર ને અંદર બહાર કેવાં બુંદ કે ભીનાશ કેવી આંખ પણ છલકાય છે અંદર ને અંદર ના પડે કે ઊપડે એકેય પડદો દ્રશ્ય તો ભજવાય છે અંદર ને અંદર હાથમાં લે રોજ,…

  • સાંજ પણ નડે, કદી સવાર પણ નડે – સુરેન્દ્ર કડિયા

    સાંજ પણ નડે, કદી સવાર પણ નડે પાનખર નડે, કદી બહાર પણ નડે હું ક્ષણોની રિક્તતા ઉલ્લંઘવા મથું દ્વાર પણ નડે, કદી દરાર પણ નડે હું કશું પ્રમાણસર કરી શકું નહીં અલ્પ પણ નડે, કદી અપાર પણ નડે જીવીએ છતાં સમજની બહાર જિંદગી મોત પણ નડે, કદી મજાર પણ નડે આ અહંનો આખરી કિલ્લો પડે…

  • … થાવા દીજિયે – સુરેન્દ્ર કડિયા

    … થાવા દીજિયે સુખ અથવા દુ:ખ પારાવાર થાવા દીજિયે એક ટીપું જળ હલેસા-ધાર થાવા દીજિયે ડૂબવાની પ્રથમિકતાઓ જ ડૂબે સૌ પ્રથમ ધારમાંથી ધાર અનરાધાર થાવા દીજિયે એ નશો કે આભલામાં આભલું ઓછું પડે કુંભ કાચી માટીનો ચિક્કાર થાવા દીજિયે ટેરવાં કંઈ સમસમી બેસી રહે એવાં નથી પંડ વાઢી નાખતો પડકાર થાવા દીજિયે સિંહનો બચ્ચો બનીને…

  • આ પુસ્તક તમે જોયું? વાંચ્યું? – નિયતિનું સંતાન – હરેશ ધોળકિયા

    મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું? નિયતિનું સંતાન-હરેશ ધોળકિયા પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય પૃષ્ઠ : ૧૮૦ કિંમત : રૂ. ૧૨૫/-

  • સૂર્યાય નમ: – ફિલ બોસ્મન્સ

  • સૂર્યાય નમ: – ફિલ બોસ્મન્સ

    દરેક દિવસને એક સોગાત તરીકે સ્વીકારો, સ્વીકારો આનંદ તરીકે, અરીસામાં જુઓ અને હસતું મોઢું રાખો અને પોતાની જાતને ‘ગુડ મોર્નિંગ’ કહો બીજાને ‘ગુડ મોર્નિંગ’ કહેતાં પહેલાં થોડીક રીયાજ તો કરો. સૂર્યના પ્રથમ કિરણને ઓળખશો તો તમે સૂર્યના પ્રકાશને માણી શકશો. સારપનું ભાથું બાંધો, ધીરજ ધારણ કરો- તમારા માટે અને બીજાઓ માટે. નિરાશાની લાગણીને ખંખેરી નાખવા…

  • Roy (2015)

    Roy (2015) . Director: Vikramjit Singh . Writer: Vikramjit Singh . Star Cast: Arjun Rampal, Jacqueline Fernandez, Ranbir Kapoor, Anupam Kher, Shernaz Patel, Rajat Kapoor . It is a movie about what you are that only you know better with your feelings and emotions. It is all about the journey what you walked yourself. Nobody…

  • વિદાય વેળાએ (ભાગ-૨)

    તમારામાંના કેટલાકને હું ભેટ લેવામાં અભિમાની અને વધારે પડતો શરમાળ લાગ્યો છું. મજૂરી લેવાની બાબતમાં હું માની છું ખરો, પણ ભેટ માતે નહીં. અને જોકે, તમે મને તમારી પંક્તિમાં બેસાડી જમાડવા ઈચ્છતા છતાં, હું ડુંગરાઓમાં બોર જ વીણી લેતો, અને જોકે, તમે મને તમારે ત્યાં આશ્રય આપવા ખુશી હતા છતાં, હું મંદિરના ઓટલા પર જ…

  • વિદાય વેળાએ (ભાગ-૧)

    (23/08/1938 – 25/12/2012) અને હવે સાંજ પડી. ત્યારે સાધ્વી મિત્રાએ કહ્યું, ધન્ય હો આજના દિનને અને સ્થળને અને આપના આત્માને જેણે અમને વચનામૃત સંભળાવ્યાં. ત્યારે તે બોલ્યા, શું હું બોલતો હતો કે ? શું હું સાંભળનારોયે નહોતો કે ? તે પછી તે મંદિરની પગથીઓ ઊતર્યા, અને સર્વ લોકો તેમની પાછળ ચાલવા લાગ્યા. અને તે વહાણ…

  • બજારમાં – કમલ વોરા

    બોરાં લઈ બેઠો છું બજારમાં ગામ નાનું માણસ ઝાઝું તે બોરીઓ ભરી ભરીને ઠલવાયાં છે બોર ખચોખચ સૂંડલાઓમાં. બોલે છે તે બોર વેચેછે બૂમો પાડે તે વધુ બોર વેચે છે ગાઈ-વજાડી ગાજે તે ટપોટપ બોર વેચે છે. કોઈ પેટીવાજું વગાડી દોડાદોડ કરે કોઈ જોડકણાંનો શોર મચાવે કોઈ ટુચકાઓ વેરે છે કોઈ તો વળી તાળીઓ પાડી…

  • Home