-
આ પુસ્તક તમે જોયું? વાંચ્યું? – નિયતિનું સંતાન – હરેશ ધોળકિયા
મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું? નિયતિનું સંતાન-હરેશ ધોળકિયા પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય પૃષ્ઠ : ૧૮૦ કિંમત : રૂ. ૧૨૫/-
-
સૂર્યાય નમ: – ફિલ બોસ્મન્સ
-
સૂર્યાય નમ: – ફિલ બોસ્મન્સ
દરેક દિવસને એક સોગાત તરીકે સ્વીકારો, સ્વીકારો આનંદ તરીકે, અરીસામાં જુઓ અને હસતું મોઢું રાખો અને પોતાની જાતને ‘ગુડ મોર્નિંગ’ કહો બીજાને ‘ગુડ મોર્નિંગ’ કહેતાં પહેલાં થોડીક રીયાજ તો કરો. સૂર્યના પ્રથમ કિરણને ઓળખશો તો તમે સૂર્યના પ્રકાશને માણી શકશો. સારપનું ભાથું બાંધો, ધીરજ ધારણ કરો- તમારા માટે અને બીજાઓ માટે. નિરાશાની લાગણીને ખંખેરી નાખવા…
-
Roy (2015)
Roy (2015) . Director: Vikramjit Singh . Writer: Vikramjit Singh . Star Cast: Arjun Rampal, Jacqueline Fernandez, Ranbir Kapoor, Anupam Kher, Shernaz Patel, Rajat Kapoor . It is a movie about what you are that only you know better with your feelings and emotions. It is all about the journey what you walked yourself. Nobody…
-
વિદાય વેળાએ (ભાગ-૨)
તમારામાંના કેટલાકને હું ભેટ લેવામાં અભિમાની અને વધારે પડતો શરમાળ લાગ્યો છું. મજૂરી લેવાની બાબતમાં હું માની છું ખરો, પણ ભેટ માતે નહીં. અને જોકે, તમે મને તમારી પંક્તિમાં બેસાડી જમાડવા ઈચ્છતા છતાં, હું ડુંગરાઓમાં બોર જ વીણી લેતો, અને જોકે, તમે મને તમારે ત્યાં આશ્રય આપવા ખુશી હતા છતાં, હું મંદિરના ઓટલા પર જ…
-
વિદાય વેળાએ (ભાગ-૧)
(23/08/1938 – 25/12/2012) અને હવે સાંજ પડી. ત્યારે સાધ્વી મિત્રાએ કહ્યું, ધન્ય હો આજના દિનને અને સ્થળને અને આપના આત્માને જેણે અમને વચનામૃત સંભળાવ્યાં. ત્યારે તે બોલ્યા, શું હું બોલતો હતો કે ? શું હું સાંભળનારોયે નહોતો કે ? તે પછી તે મંદિરની પગથીઓ ઊતર્યા, અને સર્વ લોકો તેમની પાછળ ચાલવા લાગ્યા. અને તે વહાણ…
-
બજારમાં – કમલ વોરા
બોરાં લઈ બેઠો છું બજારમાં ગામ નાનું માણસ ઝાઝું તે બોરીઓ ભરી ભરીને ઠલવાયાં છે બોર ખચોખચ સૂંડલાઓમાં. બોલે છે તે બોર વેચેછે બૂમો પાડે તે વધુ બોર વેચે છે ગાઈ-વજાડી ગાજે તે ટપોટપ બોર વેચે છે. કોઈ પેટીવાજું વગાડી દોડાદોડ કરે કોઈ જોડકણાંનો શોર મચાવે કોઈ ટુચકાઓ વેરે છે કોઈ તો વળી તાળીઓ પાડી…
-
નામ…!! – એષા દાદાવાલા
સાવ કોરા કાગળ જેવી જિંદગી પર સમયે ચીતરી આપેલા તારા નામને કોરા કાગળે ચીતર્યા કરવાનું મને ગમે તારા નામને ઘૂંટી-ઘૂંટીને ઘાટું તો કરું પણ કેમેય કરીને આખું નામ એક સાથે લખાય જ નહીં…! એક જ શ્વાસમાં બોલાઈ જતું તારું નામ કાગળ પર ચીતરતાં યુગો લાગે ? તારું નામ એક પઝલ જેવું., જિંદગીએ દોરી આપેલી ક્રોસવર્ડ…
-
કેટલીક ત્રિપદી – એસ. એસ. રાહી
-રેતના વસ્ત્રો નદી ધોતી હતી, પણ કશું ઊજળું થયું ના એટલે આંખ એની બેતમા રોતી હતી. * -એ સુરા માટેની કાળી દ્રાક્ષ છે, પણ મેં એ ડોકમાં પહેરી લીધી મેં કહ્યું કે શુદ્ધ એ રુદ્રાક્ષ છે. * કાળજું કઠણ કરીને, દિલ લઈને આવ તું, હું અજાણ્યા દ્વીપ પર આવી ચડ્યો છું સ્વપ્નમાં તો અલિફ-લૈલાની જૂની…
-
સ્વચ્છ આકાશ – મનીષા જોષી
કોઈક સુસ્ત સાંજે આકાશમાં અચાનક દેખાઈ જતા મેઘધનુષને જોઈને સહેજ ચીડ ચડે છે. શું હવે આ મેઘધનુષ પર લપસણીની જેમ સરકવાનું ? કે આ રંગોને ઓળખવાનો ઢોંગ કરવાનો ? રંગ સાપેક્ષ કે નિરપેક્ષ, એ વિચાર પણ હવે વ્યર્થ લાગે છે. અત્યારે તો હું માત્ર એટલું જ ઈચ્છું છું કે મારી બારીની બહાર મને દેખાય એક…
-
Home