Home

  • गजल कहनी पडेगी – ‘सज्जन’ धर्मेन्द्र

    गजल कहनी पडेगी झुग्गियों पर कारखानों पर ये फन वरना मिलेगा जल्द रद्दी की दुकानों पर  . कलन कहता रहा संभावना सब पर बराबर है, हमेशा बिजलियाँ गिरती रहीं कच्चे मकानों पर  . लडाकू जेट उडाये खूब हमने रात दिन लेकिन कभी पहरा लगा पाये न गिद्धों की उडानों पर  . सभी का हक है…

  • सूरज से… – सौरभ पाण्डेय

    ये साँझ सपाट सही ज्यादा अपनी है  . तुम जैसी नहीं  . इसने तो फिर भी छुआ है भावहीन पडे जल को तरंगित किया है बार-बार जिन्दा रखा है सिन्दूरी आभा के गर्वीले मान को  . कितने निर्लिप्त कितने विकल कितने न-जाने-से तुम !  . किसने कहा मुठ्ठियाँ कुछ जीती नहीं ? लगातार रीतते जाने…

  • साथ-साथ – डॉ. सूर्या बाली ‘सूरज’

    बेघर हुए हैं ख्वाब धमाकों के साथ-साथ बहशत भी जिंदा रहती है साँसों के साथ-साथ  . जब रौशनी से दूर हूँ कैसी शिकायतें अब उम्र कट रही है अँधेरों के साथ-साथ  . दरिया को कैसे पार करेगा वो एक शख्श जिसने सफर किया है किनारों के साथ-साथ  . वीरान शहर हो गया जब से गया…

  • Found the secret – Andre Breton

    You pretend not to notice I am watching you Marvellously I am no longer sure you know Your idleness fills my eyes with tears A swarm of interpretations surrounds each one of your gestures It is the hunt for honey dew There are rocking-chairs on a deck there are branches that could scratch you in…

  • બીડીમાં દિવસો ફૂંકે છે – નીરજ મહેતા

    રાતો ગજવામાં મૂકે છે, બીડીમાં દિવસો ફૂંકે છે ક્યાં કાન ધરે કોઈ શું કે’ છે, બીડીમાં દિવસો ફૂંકે છે  . બધ્ધા ઉપર તાડૂકે છે, નજરુંનું અમરત ડૂકે છે સમજણની ગાય વસૂકે છે, બીડીમાં દિવસો ફૂંકે છે  . કોઈ માટે સન્માન નથી, શું બોલે છે-કૈં ભાન નથી કડવીવખ વાણી થૂંકે છે, બીડીમાં દિવસો ફૂંકે છે  .…

  • એ જ છે ! – નીરજ મહેતા

    આ બધું બનવાનું કારણ એ જ છે ના બને તો પણ અકારણ એ જ છે  . ઝેર પણ એ છે  ‘ને મારણ એ જ છે રામ તો એ છે જ, રાવણ એ જ છે  . માગી લે સઘળું ‘ને આપી દે બધું એ જ દાતા છે ‘ને માગણ એ જ છે . લોહીમાં થાતું જે…

  • ઉદ્ધવ ગીત – વીરુ પુરોહિત

    તમે કહો છો ઉદ્ધવ ! એવો શ્યામ નથી નિર્દોષ ! છે કોઈ જગમાં એના સરખો કપટકલાનો કોષ ?  . કર્યાં બ્હાવરાં અરધી રાતે, પીડા ખૂબ વધારી; અમે હશું નાગણીઓ ‘ને એ મીઠી મહુવરધારી ! વેણુ વજાડી, રાસ રમાડ્યાં, ચૂમી લીધાં મુખ; અમે અહીં વલવલીએ, એને સિહાંસનનું સુખ ? !  . એ પણ દાઝ્યો સમજો, જે…

  • જ્યાં પ્રભુ છે ત્યાં પ્રકાશ હજો – ઇયાન્લા વાન્ઝાન્ટ

    તમે જ્યાં છો ત્યાં પ્રકાશ હજો, પ્રભુ તમે જ મારો પ્રકાશ છો.  . તમે જ્યાં છો ત્યાં આનંદ હજો, પ્રભુ તમે જ મારો આનંદ છો.  . તમે જ્યાં છો ત્યાં શાંતિ હજો. પ્રભુ તમે જ મારી શાંતિ છો.  . મારા જીવનમાં અઢળક સુંદર ચીજો-સાચા સંબંધોના અનુકૂળ અનુભવો હજો.  . મારે જે દરેક શુભ વસ્તુ જોઈએ…

  • કાગળની એક હોડી – પરાજિત ડાભી

    કાગળની એક હોડી લઈને દરિયો આખો તરવાનો છે, શ્વાસોનાં આ સઢમાં મારી ફૂંક પવનને ભરવાનો છે. . સમજાવી દે વાત સમયને ખૂબ જ મોડો આવે છે એ, અવસર વિત્યા બાદ અમારે શુભ સમય શું કરવાનો છે.  . ગીત-ગઝલની ગીતા લખવા પંડિત થઈને જે બેઠા છે, એવા લોકોની પાસે આ કોરો કાગળ ધરવાનો છે.  . નાહકની…

  • એક ઈચ્છા – સોનલ પરીખ

    એક ઈચ્છા પર ચામડીની જેમ વળગેલા મારા જીવને હું ઉતરડી રહી છું થોડું માંસ ખૂલે છે થોડું લોહી વહે છે કાચકણીની જેમ આંખમાં ખૂંચે છે થોડાં આંસુ ને પથ્થર બંધાય છે બંને પાંખમાં તો પણ ચામડીની જેમ એક ઈચ્છા પર વળગેલા મારા જીવને હું ઉતરડી કાઢું છું.  . ( સોનલ પરીખ )

  • Home