દરિયો દોડી દોડીને-રજની પાઠક

દરિયો

દોડી દોડીને

હાંફી

ગયો

છે

તેથી જ

તેનું

મોં

ફીણ ફીણ

થાય

છે !!

 

( રજની પાઠક )

2 thoughts on “દરિયો દોડી દોડીને-રજની પાઠક

Leave a reply to kabbar Cancel reply