તમન્ના-હર્ષદ ત્રિવેદી November 2, 2008 મેં સતત અજવાસની તમન્ના કરી એ મારી ભૂલ હતી હું સતત અજવાસની તમન્ના કરું છું એ મારી ભૂલ છે હું સતત અજવાસની તમન્ના કરતો રહીશ એ મારું વચન છે! ( હર્ષદ ત્રિવેદી ) Share thisFacebookXEmailWhatsApp
very nice one really heart touching
very nice one really heart touching