તમન્ના-હર્ષદ ત્રિવેદી

મેં સતત અજવાસની

તમન્ના કરી એ મારી ભૂલ હતી

હું સતત અજવાસની

તમન્ના કરું છું એ મારી ભૂલ છે

હું સતત અજવાસની

તમન્ના કરતો રહીશ એ મારું વચન છે!

( હર્ષદ ત્રિવેદી )

One thought on “તમન્ના-હર્ષદ ત્રિવેદી

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.