પસંદગી-૨ Jul13 જીવવું, માખી મચ્છર માંકડની જેમ જીવવું કીડી મકોડા અળસિયાંની જેમ જીવવું ઝરખ વરુ શિયાળની જેમ જીવવું કબૂતર કાબર હોલાંની જેમ જીવવા મથવું નરસિંહ, મીરાં કબીરની જેમ બુદ્ધ ઈશુ ગાંધીની જેમ પસંદગી તમારે જ કરવાની છે. ( જયા મહેતા )