વાર્તા/નવલિકા

કેટલીક વાર્તાઓ આપણા માનસપટ પર અમીટ છાપ છોડી જતી હોય છે. અને આવી વાર્તાઓ વર્ષો સુધી આપણને યાદ રહેતી હોય છે. આવી જ કેટલીક મને બહુ જ ગમતી બાળવાર્તા, નવલિકા, લઘુકથા તથા પ્રસંગકથા હું  આ વિભાગ અંતર્ગત મૂકવા માંગુ છું. સમયાવકાશે મને જેમ જેમ ટાઈપ કરવાનો સમય મળશે તેમ તેમ હું મારા બ્લોગ પર મૂકતી જઈશ.

4 thoughts on “વાર્તા/નવલિકા

  1. મનમૌજી હિનાજી
    ,
    આપના નવા વિભાગ માટે શુભેચ્છા.
    મને ખાતરી છે કે આપની ચુંટેલ કવિતાઓની જેમ નવો વિભાગ પણ જરૂર મજાનો હશે.
    અમને અને ખાસ તો મને એનો ઈંતેઝાર રહેશે.
    આમે ય વાર્તા મારો મનપસંદ વિષય રહ્યો છે.

    Like

  2. મનમૌજી હિનાજી
    ,
    આપના નવા વિભાગ માટે શુભેચ્છા.
    મને ખાતરી છે કે આપની ચુંટેલ કવિતાઓની જેમ નવો વિભાગ પણ જરૂર મજાનો હશે.
    અમને અને ખાસ તો મને એનો ઈંતેઝાર રહેશે.
    આમે ય વાર્તા મારો મનપસંદ વિષય રહ્યો છે.

    Like

  3. અરે હિનાજી, તમે તો બાઉન્ડ્રી કૂદાવી.
    તમારી પાસે આવીજ અપેક્ષા હતી.
    તમે ખુબ હોશિયાર છો.
    તમને મારો પ્યાર.

    Like

  4. અરે હિનાજી, તમે તો બાઉન્ડ્રી કૂદાવી.
    તમારી પાસે આવીજ અપેક્ષા હતી.
    તમે ખુબ હોશિયાર છો.
    તમને મારો પ્યાર.

    Like

Leave a reply to Natver Mehta Cancel reply