फूलों का खेल है, कभी पत्थर का खेल है
ईन्साँ की जिन्दगी तो मुकद्दर का खेल है
बहला के अपने पास बुलाकर, फरेब से
नदियों को लूटना समुन्दर का खेल है
हम जिसको ढूँढते हैं जमाने में उम्र भर
वो जिन्दगी तो अपने ही अन्दर का खेल है
हर लम्हा हौसलों के मुकाबिल हैं हादिसे
दोनों के दरमियान बराबर का खेल है
कहते हैं लोग जिसको धनक, और कुछ नहीं
अश्कों से लिपटी धूप की चादर का खेल है
दुनिया पुकारती है जिसे घर के नाम से
सच पूछिये तो नींव के पत्थर का खेल है
( राजेश रेड्डी )
हम जिसको ढूँढते हैं जमाने में उम्र भर
वो जिन्दगी तो अपने ही अन्दर का खेल है
વાહ! બહોત ખૂબ!
આખું પુસ્તક ‘ઉડાન’ ખરીદવા મજબુર કરે એવો લાજવાબ શેર!
સરસ કવિતા.
दुनिया पुकारती है जिसे घर के नाम से
सच पूछिये तो नींव के पत्थर का खेल है..
Nice one.
Sapana
અત્યારેજ મારી કૉમ્યુનિટિમાં વિનયભાઇની કૉમેન્ટ દ્વારા જાણવા મળ્યું કે આતો ગુજરાતી કવિતાનો ફક્ત આખે આખો હિંદીમાં અનુંવાદ જ છે.
મૂળ કવિતા નિશિત જોષી દ્વારા,
આ રમત છે
ફુલોની રમત છે તો ક્યારેક પથ્થરની રમત છે
માણસોની જીંન્દગી તો નસીબની રમત છે
ફોસલાવીને પાસે બોલાવી જુઠાણથી
નદીઓને લુટવી દરીયાની રમત છે
જેને શોધીયે જીવનભર દુનીયામા
એ જીંન્દગી તો પોતાની જ અંદરની રમત છે
હર ક્ષણો અકસ્માતોની ધડીઓ છે
આ બન્ને વચ્ચે બરોબરીની રમત છે
દુનીયા ઓળખે છે જેને ધરના નામે
સાચુ પુછો તો પાયાના પથ્થરની રમત છે
નીશીત જોશી.
એમનો બ્લૉગ,
http://nishitjoshi.wordpress.com/2009/09/16/%E0%AA%86-%E0%AA%B0%E0%AA%AE%E0%AA%A4-%E0%AA%9B%E0%AB%87/