હાથમાં નથી

રીટા, તને પત્ર લખું છું:

‘તું પાછી આવ.

તારા વિના હવે ગમતું નથી.’

આ લખતાં જાણે હાથ

પાછા અટકી જાય છે.

હું જાણું છું-

તારે પણ લખવું છે:

‘મારે આવવું છે

મને બોલાવી લે.’

પણ

હાથને પણ અભિમાન હોય છે, રીટા!


( વિપિન પરીખ )

3 thoughts on “હાથમાં નથી

  1. LIGHTER MOMENTS:
    BAPU NI BAYDI RISAI NE PIYAR CHALI GAI. AATH MAHINE SASRA NO TAR AAYO,”BA BHARE PAGE CHHE, TEDI JAO” BAPU KEH,”JATE RISANNI TE JATE AAVE, PANN TEDVA JANU TO VAT JAVE” BIJA VARSHE FARI TAR AYO,” BA BHARE PAGE CHHE, TEDI JAO” BAPU TOY NA GAYA. TRIJA ANE CHOTHA VARSE PANN TAR AAYO TO PANN NA GAYA. CHHEVATE CHAR CHHOKARA TEDI BA PACCHA FARYA. BAPU KAHE JOYO AAPNO VAT, CHHEVATE APNNI MUCHH UNCHI RAHI NE? KHAMMA BAPU KHAMMA.

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.