હું ઊંડી ખીણની ધાર પર ગઈ હતી
અને મેં ઊંડે ઊંડે જોયું છે.
ત્યાં મેં મૃત્યુ સામે જોયું
અને હું પાછી ફરી છું જીવન તરફ.
ત્યાં મેં પાગલપન સામે જોયું
અને હું પાછી ફરી છું સ્વસ્થતા તરફ.
ત્યાં મેં વિનાશ સામે જોયું
અને હું પાછી ફરું છું સર્જન કરવા માટે;
કારણ કે ફક્ત સર્જન અને પ્રેમ જ
વિનાશ અને પાગલપન અને મૃત્યુને
જવાબ આપી શકશે.
( માર્જોરી પાઈઝર, અનુ: જયા મહેતા )
કારણ કે ફક્ત સર્જન અને પ્રેમ જ True
Sapana
Very Nice