કીડીનો શ્વાસ

તને

જો

કીડીના ઝાંઝરની રૂમઝૂમ

સંભળાય છે

તો મને સંભળાય છે

તારો અવાજ

કીડીના શ્વાસમાં

નિષ્પંદ


( જવાહર બક્ષી )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.