![]()
.
પર્સમાંથી
ચાવી કાઢી
બારણું અનલોક કરી
ઘરમાં પ્રવેશવાની
સહજ પ્રક્રિયા…
કદાચ
એક દિવસ
ભરઉજાસમાંય
એવું બને
કે
એ જ ચાવી હોય
એ જ તાળું હોય
એ જ બારણું હોય
તોય
નકુચામાં ચાવી ન ફરે
ને
બારણું ન ખૂલે…?
.
( પન્ના નાયક )
![]()
.
પર્સમાંથી
ચાવી કાઢી
બારણું અનલોક કરી
ઘરમાં પ્રવેશવાની
સહજ પ્રક્રિયા…
કદાચ
એક દિવસ
ભરઉજાસમાંય
એવું બને
કે
એ જ ચાવી હોય
એ જ તાળું હોય
એ જ બારણું હોય
તોય
નકુચામાં ચાવી ન ફરે
ને
બારણું ન ખૂલે…?
.
( પન્ના નાયક )
સુંદર !
LikeLike
સુંદર !
LikeLike
સરસ વાત, હકીકત છે આવું ક્યારેક બંને છે …
LikeLike
સરસ વાત, હકીકત છે આવું ક્યારેક બંને છે …
LikeLike
હા એવું બને અને બને જ છે ઘણી વાર…જાત અનુભવ.
LikeLike
હા એવું બને અને બને જ છે ઘણી વાર…જાત અનુભવ.
LikeLike