શાંતિનિકેતન (ચિત્રકથા-3)

ઉપાસના ગૃહ

.

ઉપાસના ગૃહ

.

ઉપાસના ગૃહ

.

ઉપાસના ગૃહ

.

ઉપાસના ગૃહ

.

ઉપાસના ગૃહ

.

.

શીશમહલ મંદિર (ઉપાસના ગૃહ)

શાંતિનિકેતન ઘરની સામે ઉપાસના ગૃહ છે. ૧૮૯૧માં આ આ મંદિરનું નિર્માણ થયું હતું. અલગ અલગ પ્રકારના કાચથી આ ઘર બનાવવામાં આવ્યું છે. મહર્ષિ દેવેન્દ્રનાથની ઈચ્છા અને પરિકલ્પના પ્રમાણે આ મંદિર બનાવવામાં આવ્યું હતું. આ મૂર્તિહીન મંદિર કોઈ પણ જાતિના અને તમામ વર્ગના મનુષ્યો માટે ખૂલ્લું છે. રવીન્દ્રનાથ નિયમિત રીતે આ મંદિરની ઉપાસનામાં ભાગ લેતા હતા. દરેક બુધવારે સવારે મંદિરમાં ઉપાસના થાય છે. આ સિવાય મંદિરમાં વિશેષ પ્રસંગોએ પણ ઉપાસના થાય છે.

.

શાંતિનિકેતન ગૃહ

.

શાંતિનિકેતન ગૃહ

.

શાંતિનિકેતન ગૃહ

.

શાંતિનિકેતન ગૃહ

.

શાંતિનિકેતન ગૃહ

.

શાંતિનિકેતન ગૃહ

.

શાંતિનિકેતન ગૃહ

.

શાંતિનિકેતન ગૃહ

છાતિમતલાની થોડી દૂર જમણી દિશામાં જે બે માળનું મોટું ઘર છે એનું નામ શાંતિનિકેતન. મહર્ષિ દેવેન્દ્રનાથના નિર્દેશમાં ૧૮૬૩માં આ ઘરનું નિર્માણ થયું હતું. આ શાંતિનિકેતનનું જૂનામાં જૂનું ઘર છે. ઘરની ઉપર ઉપનિષદની એક પંક્તિ છે-‘सत्तामा प्रानारामं मन: आनन्दं’. અતિથિઓ શાંતિનિકેતનમાં આવીને ઘણાં દિવસો સુધી રહીને ઈશ્વરની ઉપાસના કરી શકે એટલા માટે મહર્ષિ દેવેન્દ્રનાથે આ ઘર બનાવ્યું હતું. ૧૮૭૩માં પિતા સાથે પ્રથમવાર શાંતિનિકેતનમાં આવીને રવીન્દ્રનાથ ટાગોર આ ઘરમાં થોડા દિવસો સુધી રહ્યા હતા. પછી જ્યારે રવીન્દ્રનાથ સ્થાયીરૂપમાં શાંતિનિકેતનમાં રહેવા આવ્યા ત્યારે પહેલા આ ઘરમાં રહ્યા હતા. આ ઘરની સામે રામકિંકર બૈજ દ્વારા નિર્મિત ‘અનિર્વાન શિખા’ નામની સુંદર મૂર્તિ છે.

                                                                                                                                                              ક્રમશ:

Share this

8 replies on “શાંતિનિકેતન (ચિત્રકથા-3)”

  1. બ્લોગપોસ્ટ લિંક અને ટાઈટલ આ બંનેમાં ‘અનુક્રમ’ નો તાલમેલ કેમ નથી?

    મારે ફોટા પાડતી વખતે શેક/હાથ ડગી જવાનો ‘પોબ્લેમ’ થાય છે એવું તમારે કેમ નથી થતું ? લોલ

  2. બ્લોગપોસ્ટ લિંક અને ટાઈટલ આ બંનેમાં ‘અનુક્રમ’ નો તાલમેલ કેમ નથી?

    મારે ફોટા પાડતી વખતે શેક/હાથ ડગી જવાનો ‘પોબ્લેમ’ થાય છે એવું તમારે કેમ નથી થતું ? લોલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.