
આકાશને કહો
થોડું સંકુચિત બને,
થોડુંક તો
માણસ પાસેથી શીખે !
પવનને કહો
થોડો પક્ષપાત રાખે,
થોડુંક તો
માણસ પાસેથી શીખે !
પંખીને કહો
ચણતાં પહેલાં દાણા ચાખે,
થોડુંક તો
માણસ પાસેથી શીખે !
( જિજ્ઞાસુ દક્ષિણી ‘પેસિફિક’ )

આકાશને કહો
થોડું સંકુચિત બને,
થોડુંક તો
માણસ પાસેથી શીખે !
પવનને કહો
થોડો પક્ષપાત રાખે,
થોડુંક તો
માણસ પાસેથી શીખે !
પંખીને કહો
ચણતાં પહેલાં દાણા ચાખે,
થોડુંક તો
માણસ પાસેથી શીખે !
( જિજ્ઞાસુ દક્ષિણી ‘પેસિફિક’ )
વરસાદ
વાદળ ના વરસે ઝાડ,ઝરણ કે પથ્થર જોઈ,
આકાશને ક્યાંપહાડ,કે રણનો હોય ફરક કોઈ?
વાયુ વહે સહજ નિર્વિકલ્પ,અહીંતહીં દશેદિશાએ,
અગન વરસે બેહિસાબ ઉનાળે ના શરમ કોઈ!
કુદરતી છે જે સઘળું હોય અમાપ,બેફામ ભાઈ!
માપી,જોખી ગણતરી કરે તે માણસ હોય ભાઈ!
-લા’કાન્ત / ૧૫-૧૦-૧૨
LikeLike
વરસાદ
વાદળ ના વરસે ઝાડ,ઝરણ કે પથ્થર જોઈ,
આકાશને ક્યાંપહાડ,કે રણનો હોય ફરક કોઈ?
વાયુ વહે સહજ નિર્વિકલ્પ,અહીંતહીં દશેદિશાએ,
અગન વરસે બેહિસાબ ઉનાળે ના શરમ કોઈ!
કુદરતી છે જે સઘળું હોય અમાપ,બેફામ ભાઈ!
માપી,જોખી ગણતરી કરે તે માણસ હોય ભાઈ!
-લા’કાન્ત / ૧૫-૧૦-૧૨
LikeLike
વાહ… ખૂબ જ સરસ. માણસ પાસેથી ઘણું બધું શીખવા જેવું છે.
LikeLike
વાહ… ખૂબ જ સરસ. માણસ પાસેથી ઘણું બધું શીખવા જેવું છે.
LikeLike