Mummy in New York
.
પોતે સર્જેલી સૃષ્ટિમાં દરેક ઠેકાણે પહોંચી વળવાનું ઈશ્વર માટે અશક્યથયું. એટલે જ તેણે “મા’નું સર્જન કર્યું !
.
તારાઓ આકાશની કવિતા છે, તો માતા પૃથ્વીની કવિતા છે.
.
( હારગ્રેવ )
.
જગતમાં સહુના ઉપકારનો બદલો વળી શકે છે, ભક્તિભાવ વડે પ્રભુના ઉપકારો પ્રિછ્યાનો સંતોષ પણ વળે, બદલો નથી વાળી શકાતો એકમાત્ર માતાના ઉપકારનો !
.
જે મસ્તી હોય આંખોમાં તે સુરાલયમાં નથી હોતી
અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી.
શીતળતા પામવાને માનવી તું દોટ કાં મુકે ?
જે માની ગોદમાં છે તે હિમાલયમાં નથી હોતી.
.
( સુરેન ઠાકર ‘મેહુલ’)
પૂ.માતૃશ્રી નાં ચરણોમાં વંદન. ઈશ્વર સદ્દગત આત્માને જ્યાં હોય ત્યાં શાતી અર્પે તે જ …
પૂ.માતૃશ્રી નાં ચરણોમાં વંદન. ઈશ્વર સદ્દગત આત્માને જ્યાં હોય ત્યાં શાતી અર્પે તે જ …
saader shradhhanjali !
saader shradhhanjali !
મા વિશે ગમે એટલું લખો એ ઓછું જ પડવાનું .. કદાચ ઈશ્વરે આપણને આપેલી સૌથી સુંદર ભેટ … આપના માતુશ્રીને હાર્દિક શ્રધ્ધાંજલિ ..
મા વિશે ગમે એટલું લખો એ ઓછું જ પડવાનું .. કદાચ ઈશ્વરે આપણને આપેલી સૌથી સુંદર ભેટ … આપના માતુશ્રીને હાર્દિક શ્રધ્ધાંજલિ ..