Skip links

झातयात ! – खलीलुर रहेमान आझमी

झातयात !

 .

जो मुझ पे बीती है

उस की तफसील मैं किसी से न कह सकुंगा

जो दुख उठाये हैं

जिन गुनाहों का बोझ सीने में ले के फिरता हुं

उन को कहने का मुझ को यारा नहीं है

मैं दूसरों की लिख्खी हूई किताबों में

दासतां अपनी ढूंढता हुं

जहां जहां सरगुझिस्त मेरी है

ऐसी सतरों को मैं मिटाता हुं

रौशनाई से काट देता हुं

मुझको लगता है

लोग ईन को अगर पढेंगे

तो राह चलते में टोक कर

मुझ से जाने क्या पूछने लगेंगे ?!

 .

( खलीलुर रहेमान आझमी )

 .

વ્યક્તિત્વ !

 .

જે મારા પર વીતી છે

તેની વિગત હું કોઈને નહીં કહી શકું

જે દુ:ખ ઉઠાવ્યા છે

જે અપરાધોનો ભાર છાતી પર લઈને ફરું છું

તે કહેવાનું મારામાં સામર્થ્ય નથી

હું બીજીઓના લખેલાં પુસ્તકોમાં

મારી કથા શોધું છું

જ્યાં જ્યાં મારી આપવીતી હોય છે

એવી પંક્તિઓને રદ કરું છું.

શાહીથી છેકી નાખું છું

મને થાય છે

લોકો એ વાંચશે તો

રસ્તે ચાલતા ટોકશે

મને ન જાણે શું શું પૂછશે ?!

 .

( અનુ : હનીફ સાહિલ )

Leave a comment