ભીનાશ – પારસ હેમાણી Jan24 ખોવાયેલું હજીયે, પાછું મળી જશે, પણ… આડા હાથે મુકાયેલી, મારી થોડી લાગણીઓમાં… કદાચ હજી એ જ ભીનાશ મળી જાય ‘તો’ જોને જરા !… . ( પારસ હેમાણી )