મારે પણ કંઈ કહેવું છે…

સાહિત્ય પ્રત્યેની મારી અઢળક રુચિ અને પુસ્તકો સાથેની અઠંગ મૈત્રીના કારણે ઘણી બધી સાહિત્યીક રચનાઓને માણવાનું થયું છે. જે કંઈ ગમી જાય તે ડાયરીમાં ટપકાવવાની આદત પણ ખરી. પરિણામે આ સંગ્રહ ઘણો મોટો થતો ગયો. આ બધું મારા સિવાય કોણ વાંચશે? કોણ માણશે?-એ વિશે આ પહેલાં મેં કદી વિચાયુઁ નહોતું. ગુજરાતી બ્લોગ વિશે જ્યારે જાણ્યું ત્યારે મને થયું કે……

ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ

ને ગમતાંનો કરીએ ગુલાલ

(મકરન્દ દવે)

 

મને ગમતી રચનાઓ હું ક્ર્મશઃ પોસ્ટ કરીશ. અને તે પણ બની શકે તો જે તે સજૅકના નામ સાથે. કારણ કે ઈન્ટરનેટની દુનિયામાં એવું પણ બને છે કે Copy & Paste કરીને જાણીતા સજૅકની રચના પોતાના નામે ચડાવી દેવામાં આવે છે. જે ખરેખર ઘણી ગંભીર બાબત છે.

 

મારા બ્લોગ પર પોસ્ટ થનાર તમામ રચનાઓના નામી-અનામી સજૅકોનો હું અગાઉથી આભાર માનું છું. તેઓની કલમની કમાલ વગર આ બ્લોગનું અસ્તિત્વ ન હોત.

 

બ્લોગ બનાવવા માટે મને માગૅદશૅન આપનાર શ્રી ધવલભાઈ શાહ (www.dhavalshah.com) નો પણ હું ખાસ આભાર માનું છું.

 

હું સાહિત્યીક ગુલાલ વડે આપસૌનું સ્વાગત કરું છુ. ચાલો ત્યારે આપણે સહુ એ ગુલાલમાં રંગાઈએ.

Share this

34 replies on “મારે પણ કંઈ કહેવું છે…”

  1. I already welcomed you a couple of days back at your Blog, Heena bahen! Now your blog is all set. Fine. Welcome to Gujarati Net Jagat.

    All Best Wishes to you! …. Harish Dave Ahmedabad

  2. I already welcomed you a couple of days back at your Blog, Heena bahen! Now your blog is all set. Fine. Welcome to Gujarati Net Jagat.

    All Best Wishes to you! …. Harish Dave Ahmedabad

  3. મનગમતી સાહિત્યિક કૃતિઓ અન્ય ભાવકો સુધી પહોંચાડવા બ્લોગ જેવું ઉત્તમ માધ્યમ બીજું કયું હોઇ શકે? સ્વાગતમ.

  4. મનગમતી સાહિત્યિક કૃતિઓ અન્ય ભાવકો સુધી પહોંચાડવા બ્લોગ જેવું ઉત્તમ માધ્યમ બીજું કયું હોઇ શકે? સ્વાગતમ.

  5. ખુબ ખુબ આભાર મને મારો બ્લોગ તૈયાર કરવામા મદદ કરવા બદલ.

  6. ખુબ ખુબ આભાર મને મારો બ્લોગ તૈયાર કરવામા મદદ કરવા બદલ.

  7. રિપ્લાઇ કરવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો …

    હું ઍવી આશા રાખી શકું ? કે તમે જે પણ નવી પોસ્ટિંગ કરો ઍ મને આ જ રીત થી જણાવો ….

  8. રિપ્લાઇ કરવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો …

    હું ઍવી આશા રાખી શકું ? કે તમે જે પણ નવી પોસ્ટિંગ કરો ઍ મને આ જ રીત થી જણાવો ….

  9. ખરેખર તમે ગુજરાતી સાહિત્ય માટે સુવર્ણ ચંદ્રક મેળવવા ના લાયક છો…

  10. ખરેખર તમે ગુજરાતી સાહિત્ય માટે સુવર્ણ ચંદ્રક મેળવવા ના લાયક છો…

  11. વાહ, આ સહિત્ય જગતના ગુલાલથી રમવુ, રંગવુ અને રંગાવુ તો મને પણ ખુબ જ ગમે છે. સુંદર બ્લોગ અને સુંદર કૃતિઓ.

  12. વાહ, આ સહિત્ય જગતના ગુલાલથી રમવુ, રંગવુ અને રંગાવુ તો મને પણ ખુબ જ ગમે છે. સુંદર બ્લોગ અને સુંદર કૃતિઓ.

  13. સુંદર બ્લોગ…
    તારી
    યાદ માને યાદમાં
    મારી આખો
    સતત રહેછે ભીની ..
    તેમાં તારી
    યાદની મચલી
    તરયાજ કરે
    તરયાજ કરે ..!!

    http://palji.wordpress.com

  14. સુંદર બ્લોગ…
    તારી
    યાદ માને યાદમાં
    મારી આખો
    સતત રહેછે ભીની ..
    તેમાં તારી
    યાદની મચલી
    તરયાજ કરે
    તરયાજ કરે ..!!

    http://palji.wordpress.com

  15. આદરણીયશ્રી. હીનાબહેન

    આપે સુંદર બ્લોગ સાજાવેલ છે. હું તો બ્લોગ જગતમાં

    એકાદ વર્ષથી નવો નવો છું બહેન

    આપ આજ રીતે ગુજરાતી સમાજની સેવા કરતા રહો,

    ફળ આપવાવાળો હાજારો હાથવાળો પ્રભુ ઉપર બેઠો છે.

  16. આદરણીયશ્રી. હીનાબહેન

    આપે સુંદર બ્લોગ સાજાવેલ છે. હું તો બ્લોગ જગતમાં

    એકાદ વર્ષથી નવો નવો છું બહેન

    આપ આજ રીતે ગુજરાતી સમાજની સેવા કરતા રહો,

    ફળ આપવાવાળો હાજારો હાથવાળો પ્રભુ ઉપર બેઠો છે.

  17. અહાહા. ઢગલો વધાઇઓ ડીયર શ્રેષ્ઠ બ્લોગર..પાર્ટી ક્યાં આપે છે હવે…ઃ-)

  18. અહાહા. ઢગલો વધાઇઓ ડીયર શ્રેષ્ઠ બ્લોગર..પાર્ટી ક્યાં આપે છે હવે…ઃ-)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.