હાથની ક્ષિતિજમાં-અબ્દુલ ગફાર કાજી

હાથની ક્ષિતિજમાં

ડૂબતી જોઉં છું

સ્પર્શની સંધ્યા

સ્મૃતિની ગોધૂલી ઊડતી હોય છે

પાદરના અરીસામાં

દોસ્ત,

કેટલીક યાદો આંસુ બનીને

ટપકતી હોય છે

ટેરવાંની આંખમાંથી.


( અબ્દુલ ગફાર કાજી )

2 thoughts on “હાથની ક્ષિતિજમાં-અબ્દુલ ગફાર કાજી

Leave a reply to chandra Cancel reply