-
Happy New Year
( १) वर्ष नव, हर्ष नव, जीवन उत्कर्ष नव। . नव उमंग, नव तरंग, जीवन का नव प्रसंग। . नवल चाह, नवल राह, जीवन का नव प्रवाह। . गीत नवल, प्रीत नवल, जीवन की रीति नवल, जीवन की नीति नवल, जीवन की जीत नवल! . ( हरिवंशराय बच्चन ) . Source : http://www.kavitakosh.org . (२…
-
એક વાર શ્રદ્ધાથી – એઈલીન કેડી
. ડિસેમ્બર ૩૧ . એક વાર શ્રદ્ધાથી તમે આગળ પગલું ભર્યુઁ કે કદી પાછળ વળીને જોતાં નહિ, પાછળ જે છોડી દીધું હોય તેના વિશે અફસોસ કરતાં નહિ. માત્ર અત્યંત અદ્દભુત ભવિષ્યની અપેક્ષા રાખો અને એ સાકાર થતું જુઓ. જૂનું બધું પાછળ છોડી દો. એ સમાપ્ત થઈ ગયું છે. તમે જે પાઠો શીખ્યાં છો અને તમને…
-
ડૂબવામાં પણ મઝા – હરીશ પંડ્યા
ઓ કિનારે બેસનારાં, ડૂબવામાં પણ મઝા છે, હાથ આવી જાય મોતી, લૂંટવામાં પણ મઝા છે. . રાત આખી તેં પ્રતીક્ષા આમ બેસીને કરી છે, ને સવારે એ જ બારી, ખૂલવામાં પણ મઝા છે. . હોય માળી બાગમાં એથી કહોને શું થયું રે, ફૂલ સુંદર એક છાનું ચૂંટવામાં પણ મઝા છે. . જામ લેતાં હાથ ધ્રૂજ્યો…
-
દિવાસ્વપ્ન – વિપિન પરીખ
એક દિવસ એક લક્ષાધિપતિ આવી મને કહેશે : ‘તું મારો જ પુત્ર છે મારી સઘળી ધનસંપત્તિ તારી જ છે.’ હું ના કહીશ. કહીશ : ‘જેને હું શોધું છું તે તમે નહીં.’ એક દિવસ લજ્જાથી ઢળેલાં નયને કોઈ મને કહેશે : ‘સમણાંમાં પણ મારી જોડે જે સંતાકૂકડી રમે છે તે તમે જ છો. આવો, મારા બાહુમાં…
-
કોઈ ચાર્જ નહીં – સં. સંજીવ શાહ
. અમારો નાનકડો દીકરો તેની મમ્મી પાસે આવ્યો અને મમ્મીના હાથમાં એક કાગળ પકડાવ્યું. મમ્મીએ હાથ લૂછી કાગળ વાંચવા લીધો. કાગળમાં આમ લખ્યું હતું. . મારો કમરો સાફ કરવા માટે – રૂ. ૦૫=૦૦ નાની બહેનની કાળજી રાખવા માટે – રૂ. ૧૦=૦૦ ખરીદી માટે સાથે જવા – રૂ. ૦૨=૦૦ કચરો ફેંકવા બહાર જવા – રૂ.…
-
તું આંખોમાં આંખ – પન્ના નાયક
. તું આંખોમાં આંખ પરોવે, દીર્ઘ ચુંબનો કરે, આક્રમણો કરે, વાઘા ઉતારે, હુંફથી નવડાવે, ત્વચાની રજાઈ ઓઢાડે, હાસ્યના ફુવારા ઉડાડે, કાલીઘેલી કવિતા સંભળાવે, કાન પાછળ વાળને ગોઠવવાની રમત રમે, મારા રેશમી દેહને પંપાળે, સ્તનમાં છુપાઈ જાય, ક્યારેક વિરહના વિચાર ‘ચિંતિત’ થાય, ક્યારેક મિલનની પ્રસન્નતામાં મુખરિત થાય, ક્યારેક સહજ સ્મિતથી મારા આંસુ લૂછે, મને મારામાં પ્રેરે,…
-
मैं तुम्हें फिर मिलूंगी – अमृता प्रितम
मैं तुम्हें फिर मिलूंगी मैं तुम्हें फिर मिलूंगी कहां ? किस तरह ? नहीं जानती शायद तुम्हारे तख्यिल की चिनगारी बनकर तुम्हारी कैनवस पर उतरूंगी या शायद तुम्हारी कैनवस पर रहस्यमय रेखा बनकर खामोश तुम्हें देखती रहूंगी या शायद सूरज की किरन बनकर तुम्हारे रंगो में घुलूंगी या रंगो की बांहो में बैठकर तुम्हारी…
-
તારાથી તો – પન્ના નાયક
તારાથી તો છૂટાં પડવું ક્ષણ પણ મને ગમે નહીં, તારા વિના દિવસ તો ઊગે પણ સાંજ કદીયે શમે નહીં. . આંખની સામે તારો ચહેરો, થોડો આછો થોડો ઘેરો. . કોઈ અદીઠી ડાળી ઉપર ગીતનાં ખીલ્યાં ફૂલ તોય મને આ તારા વિના મારું આખું ઝાડ ગમે છતાંયે ગમે નહીં તારાથી તો છૂટાં પડવું ક્ષણ પણ મને…
-
મુક્તિ – રીના ચિંતન મહેતા
લાવ, ખભે ઝોળી ભેરવી નીકળી પડું ક્યાંક. અંતહીન મેદાનોની મોકળાશ આંખોમાં આંજી દઉં. ગીચ જંગલોની ભૂલભુલામણીમાં હરણના બચ્ચાની જેમ અટવાયા કરું. નદીના ખળખળ પ્રવાહમાં વહ્યા કરું માછલીના ચટાપટાળા રંગ પહેરી. સૂર્યનાં કિરણ પીઠ પર બાંધી છમછમ નાચું. પક્ષી બની પહાડો પર ઊડતાં-ઊડતાં આકાશને જરા અડીને કલબલી ઊઠું. વાદળોની આરપાર ઊતરીને ભરી દઉં છાતીમાં તાજી હવા.…
-
ના હાર જો કે જીત જો – મુકેશ જોષી
તું ફક્ત ના હાર જો કે જીત જો યુદ્ધ કરવાનીયે એની રીત જો . દુશ્મનો હથિયાર હેઠાં ફેંકશે મ્યાનમાંથી કાઢશે તું સ્મિત જો . હું ગઝલના ગામમાં રહેવા ગયો યાદ આવ્યું તોય પાછું ગીત જો . ભાગ અંદર આ પ્રસિદ્ધિની ક્ષણે કોક બાંધે છે અહમની ભીંત જો . કામ સહુ પૂરાં કરીને નીકળ્યા યાદ આવ્યું…
-
Home