નવરાવે ને…-જયંત પાઠક June 29, 2008 નવરાવે ને ધોવરાવે પહેરાવે ને પોઢાડે આંખો આંજી આપે તે તો કોઈ બીજું ય હોય- પણ કાન આગળ મેશનું ઝીણું ટપકું કરે તે તો “મા” જ! ( જયંત પાઠક ) Share thisFacebookXEmailWhatsApp
હીનાબેન
ઓછા પણ સચોટ શબ્દો બહુજ સરસ
હીનાબેન
ઓછા પણ સચોટ શબ્દો બહુજ સરસ