મિત્રો-એસ્થર ડેવિડ

અજાણતાં જ

તમે કોઈ ગુનો કરી બેસો-

ક્યારેક “સ્વબચાવમાં…..”

તો,

કહેવાય છે કે, અદાલતમાંય માફી મળે છે….

પણ

અજાણતાં જ

તમે કોઈ ગુનો કરી બેસો તો

મિત્રો તમને

સજા વગર નહીં જીવવા દે-

તેઓ પ્રથમ તો

કાયદો જ પોતાના હાથમાં લેશે

ને પછી છરી-

ક્યારેક તો છરી એવી મારી દેશે-

હ્રદય અને પાંસળી વચ્ચે

એક દોરાવા જગ્યા છોડીને…..

એટલે જીવવા તો દેશે:

એક દોરાવા જેટલી જગ્યા છોડીને-

પણ “જોઈએ છીએ કેવા જીવો છો?”

એવા ભાવથી….


( એસ્થર ડેવિડ )

Share this

12 replies on “મિત્રો-એસ્થર ડેવિડ”

  1. Kharekhar ajaAnta bhul ni je saja meetro
    aape che te to smasane gaya paChi j nirat no
    dam lewa dye che..(.SATYA HAKIKAT CHE)

    cH@NDR@

  2. Kharekhar ajaAnta bhul ni je saja meetro
    aape che te to smasane gaya paChi j nirat no
    dam lewa dye che..(.SATYA HAKIKAT CHE)

    cH@NDR@

  3. હીનાબેન, ભાવાનુવાદકનું નામ આપશો કે તમે જ ભાવાનુવાદ કર્યો છે? સરસ કવિતા છે અને એટલો જ સરસ ભાવાનુવાદ પણ છે. બંનેને ધન્યવાદ.

  4. હીનાબેન, ભાવાનુવાદકનું નામ આપશો કે તમે જ ભાવાનુવાદ કર્યો છે? સરસ કવિતા છે અને એટલો જ સરસ ભાવાનુવાદ પણ છે. બંનેને ધન્યવાદ.

  5. ક્યારેક તો છરી એવી મારી દેશે-

    હ્રદય અને પાંસળી વચ્ચે

    એક દોરાવા જગ્યા છોડીને…..

    એટલે જીવવા તો દેશે:

    એક દોરાવા જેટલી જગ્યા છોડીને-

    પણ “જોઈએ છીએ કેવા જીવો છો?”

    એવા ભાવથી….

    good Heena, Dosti per PHD Kari chhe ke su ???? ghanu saras

  6. ક્યારેક તો છરી એવી મારી દેશે-

    હ્રદય અને પાંસળી વચ્ચે

    એક દોરાવા જગ્યા છોડીને…..

    એટલે જીવવા તો દેશે:

    એક દોરાવા જેટલી જગ્યા છોડીને-

    પણ “જોઈએ છીએ કેવા જીવો છો?”

    એવા ભાવથી….

    good Heena, Dosti per PHD Kari chhe ke su ???? ghanu saras

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.