તું ક્યારેક પેલાં કિરણોની પાર પહોંચી શકે
તો કહેજે-
સૂરજ ક્યારેય આવો કાજલ ન,તો !
તું ક્યારેક જળની આરપાર ખૂંપી શકે
તો કહેજે-
દરિયો ક્યારેય આવો આગ ન,તો !
તું ક્યારેય ચાંદના ગવનને ખોલી શકે
તો કહેજે-
રાત ક્યારેય આવી શ્વેત ન,તી !
તું ક્યારેય જિંદગીને પેલે સીમ પૂગી શકે
તો કહેજે-
મોત ક્યારેય આવું કિનખાબ ન,તું !
( અવન્તી દવે )
aapna Gujarati kavio na shun wakhan karu?
ek ek sahb-do man-ne khayal kari jay che.
Kavita badal dhayawaad.
chandra.
aapna Gujarati kavio na shun wakhan karu?
ek ek sahb-do man-ne khayal kari jay che.
Kavita badal dhayawaad.
chandra.
ખુબ જ સુદર……
ખુબ જ સુદર……
હિના બહેન તમારા દ્રારા મોકલાતા મેઈલ થી તમારી દરેક પોસ્ટૂ હુ જોય લઊ છુ .
આભાર
હનીફ મલેક
હિના બહેન તમારા દ્રારા મોકલાતા મેઈલ થી તમારી દરેક પોસ્ટૂ હુ જોય લઊ છુ .
આભાર
હનીફ મલેક