આ વિષય પર થોડા સમયથી ચર્ચા ચાલી રહી છે. એનો એક વધુ નમૂનો જુઓ.
કંટોલ કે કંટ્રોલ?
અહીં ટાઈપ ભૂલ નથી. પણ બોલચાલની ભાષાને લખવાની ભાષા બનાવી દીધી છે. આવું વાંચીને હસવું કે રડવું તે સમજાતું નથી.
આ વિશે વધુ વાંચવા અહીં ક્લીક કરો.

બરાબર યાદ નથી પણ ઘણા સમય પહેલા ઓરકુટ પર ‘ગુજરાતી : છાપા, મેગેઝિન અને કૉલમ” કોમ્યુમાં છબરડાની આવી જ એક આઈટમ હતી કે “નાસતો ફરતો કેદી”ના બદલે કદાચ નાસ્તો કરતો છપાયું હતું ! !

કેટલીક વખત તેવું પણ બને છે કે કોઈ સમાચાર એકદમથી આવી જાય છે અને જે તે સમાચાર ફરજિયાત છાપવાના જ હોય છે, આવા સમયે જગ્યા ન હોવા છતા બીજા સમાચાર દૂર કરી જે તે સમાચાર ગોઠવવા પડે છે ત્યારે સમાચાર કંપોઝ કરી પ્રુફરીડરને બતાવવાનો પણ સમય હોતો નથી અથવા તો મોડા સમાચાર આવ્યા હોય પ્રુફરીડર હાજર પણ નથી હોતા જેથી ઉતાવળમાં આવી માનવીય ભૂલો સ્વભાવિક છે. ….(ખાસનોંધ – આ કોમેન્ટ ઉતાવળથી કરી છે જેથી જોડણીની ભૂલ(લો) ક્ષમ કરશો.)

આવી શબ્દો કે જોડણીની ભૂલો દર્ક ગુજરાતી અખબારમાં રોજ જોવા મળે છે. આપણા અખબારના માલિકો અત્યંત બેદરકાર છે. આવી જ ભૂલો ટીવીની ગુજરાતી ચેનલોમાં જે નીચેના ભાગે લાઈનો મૂકાય છે તેમાં અસંખ્ય વાર આવતી રહે છે. આમ તમામ મીડીયા વાળા ગુજરાતી ભાષા માટે બેદરકાર છે કારણ કે કમભાગ્યે
આપણે ગુજરાતીઓને આપણી ભાષા માટે કોઈ લગાવ કે ગૌરવ નથી તે મુખ્ય કારણ છે તેમ મારું માનવું છે.
સ-સ્નેહ
અરવિદ

દિવ્ય ભાસ્કરની વધુ એક દિવ્ય ભૂલ.
દિવ્ય ભાસ્કરની વધુ એક દિવ્ય ભૂલ.
વેબસાઈટની બિમારી પ્રિન્ટમાં પણ લાગી ગઈ!
વેબસાઈટની બિમારી પ્રિન્ટમાં પણ લાગી ગઈ!
ek maja ni vaat…………
sachi jodni ketla loko ne aavde chhe?
have aani adat padi devani hoy avu to chalya kare..
biji ek vaat aa bhul divya bhaskar ma dar vakhate thay chhe.
ek USA ni pop singer name ” MILEY CYRUS ”
Gujarati ma teno uchche maiili sayrash ” thai chhe tene badle tema mili sayras aave chhe.
samay male to have aagal na news mark karjo.
bye
ગુજરાતી ઓ નું અક્ષર જ્ઞાન ખુબ જ અલ્પ છે ને ભાષા પ્રત્યે લગાવ પણ નથી તેથી જોડણી ની ભૂલ કોઈ ધ્યાન માં લેતું જ નથી.બાકી ઉતાવળ જેવા બહાના સામાન્ય છે. ન્યુ યોર્ક ટાઈમ્સ રવિવારે ૮૦ થી ૧૨૦ પાના નું હોય છે તેમ છતાં તેમાં છાપકામ ની ભૂલ નથી હોતી.
મિત્રો, તમે જો ગુજરાત કે ભારત ની બહાર રેહતા હો તો અમે આપને એક વિનંતી કરીએ છીએ કે તમે જ્યારે પણ ગુજરાત ની બહાર જાવ ત્યારે તમારા સામાન માં ઓછ્છા માં ઓછ્છા માં ૨ ગુજરાતી પુસ્તકો લેતાં જજો ને તમે વાંચી લીધા પછી તે ત્યાની લાયબ્રેરી માં ભેટ આપી દેજો જેથી આપણી માતૃભાષા નો પ્રચાર થાય ને આપણી નવી પેઢી આપણા સાહિત્ય થી વંચિત ન રહે. આભાર