Monthly Archives: November 2008
Protected: તિમિરમાં હું ન ભાળું
Protected: આંગણું વાળો અને
Protected: કહો કોની પરવા
Protected: વીંટીની જેમ અંગત
Protected: હું એવી ક્ષણની
Protected: આકાશ
Protected: મને કોઈ ભૂલી ગયું
આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?
2
જેના હૈયે રહી રાધા-રાજેન્દ્ર શાહ
પ્રેમ ન જાણે બાધા, જેના હૈયે રહી રાધા
ઊજળી એવી પૂર્ણિમાની
ચન્દ્ર- ધવલ રાતો;
મોરલીમાંનો મન્દ્ર મન્ત્ર
ગગનભર છવાતો;
પાર ને અપાર બેઉ છે ભેરુ, ક્યારથી તે કોણ જાણે?
રોજ નિહાળી ખેલના, હોંશે નવલાં એ’વાં ગાને.
ક્ષણમાં કને, ક્ષણમાં જાણે દૂર!
મળવું અને ઝૂરવું-
રતિરમણા કેરાં
વ્હેણનાં આવે પૂર.
બન્ને આરે અડધા ખૂલ્યા વેણના પડે પડઘા માધા માધા.
પ્રેમ ન જાણે બાધા, જેના હૈયે રહી રાધા.
( રાજેન્દ્ર શાહ )

