વાર્તા/નવલિકા

કેટલીક વાર્તાઓ આપણા માનસપટ પર અમીટ છાપ છોડી જતી હોય છે. અને આવી વાર્તાઓ વર્ષો સુધી આપણને યાદ રહેતી હોય છે. આવી જ કેટલીક મને બહુ જ ગમતી બાળવાર્તા, નવલિકા, લઘુકથા તથા પ્રસંગકથા હું  આ વિભાગ અંતર્ગત મૂકવા માંગુ છું. સમયાવકાશે મને જેમ જેમ ટાઈપ કરવાનો સમય મળશે તેમ તેમ હું મારા બ્લોગ પર મૂકતી જઈશ.